Wednesday, December 25, 2024
Wednesday, December 25, 2024

Monthly Archives: August, 2021

તાલિબાને કાબુલ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટ કર્યો હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ

ન્યુઝ ચેનલો દ્વારા ઇઝરાયેલમાં થયેલ હુમલાના વિડિઓને કાબુલ એરપોર્ટ હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

તાલિબાને NATOની ઓફિસ પર તોડફોડ કરી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

તાલિબાન દ્વારા NATOની ઓફિસ પર હુમલો અથવા તોડફોડ નથી કરવામાં આવેલ

અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાનીઓ ડાન્સ કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

વાયરલ વિડિઓ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા ખાતે લગ્ન પ્રસંગે સમયે લેવામાં આવેલ વિડિઓ છે.

શું ખરેખર “જન આશિર્વાદ યાત્રા” સમયે સંપૂર્ણ પણે કોરોના પ્રોટોકોલનું પાલન થયું છે?, જાણો શું કહે છે સ્વાસ્થ્ય મંત્રી

રેલીના દર્શ્યો જોતા સાબિત થાય છે કે અહીંયા કોઈપણ સોશ્યલ ડિસ્ટન્સ અને કોવીડ નિયમોનું પાલન કરવામાં આવેલ નથી.

શું ખરેખર ગુજરાત ST દ્વારા 4000 કિમી મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવેલ છે?

ST બસમાં સ્માર્ટકાર્ડ યોજના અંતર્ગત મફત મુસાફરીની જાહેરાત તદ્દન ભ્રામક અફવા છે.

CATEGORIES

ARCHIVES

Most Read