Wednesday, November 27, 2024
Wednesday, November 27, 2024

Yearly Archives: 2021

500રૂ ની ખોટી નોટ હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ, જાણો કઈ નોટ છે સાચી

વાયરલ તસ્વીરમાં દેખાઈ રહેલ 500ની બન્ને નોટ RBI દ્વારા માન્ય ગણાશે.

ભરૂચ પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પિસ્તોલ સાથે એક આરોપીની ધરપકડ, ભ્રામક CCTV વિડિઓ વાયરલ

ભરુચ અને અમદાવાદ ખાતે થયેલ બન્ને ઘટના અલગ-અલગ છે, તેમજ આ ઘટનાને દિલ્હી હિંસા સાથે કોઈ સંબંધ નથી.

આપ નેતા દ્વારા દિલ્હી સરકારી શાળાના શિક્ષકોને ઠપકો આપતો વિડિઓ વાયરલ, જાણો શું છે સત્ય

આ ઘટના રાજેસ્થાન જોધપુર ખાતે IAS સમિત શર્મા દ્વારા કરવામાં આવેલ સરકારી શાળાના ઇન્સ્પેકશન દરમિયાન લેવામાં આવેલ વિડિઓ છે.

શું પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘને વિશ્વના 50 સૌથી પ્રામાણિક લોકોની સૂચિમાં શામેલ કરવામાં આવ્યા છે?

USA દ્વારા કે અન્ય કોઈ એજન્સી દ્વારા આ પ્રકારે કોઈપણ લિસ્ટ જાહેર કરવામાં આવેલ નથી.

સાબરમતી અને મુંબઈ મીઠી નદી વચ્ચે આટલો તફાવત હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ, જાણો શું છે સત્ય

વાયરલ તસ્વીર ફિલિપિન્સમાં આવેલ મનિલા ખાડી છે. ફિલિપિન્સ દુનિયામાં સૌથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ ધરાવતો દેશ છે.

શું ખરેખર લાલ કિલ્લા પર ગુરજોત સિંહ દ્વારા ખાલિસ્તાની ઝંડો લગાવવામાં આવ્યો હતો?

દિલ્હી લાલ કિલ્લા ખાતે ખાલિસ્તાની ઝંડો લગાવવામાં આવ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.

CATEGORIES

ARCHIVES

Most Read