Friday, May 3, 2024
Friday, May 3, 2024

Yearly Archives: 2021

નેપાળના પહાડો માંથી 201 વર્ષની ઉમરના સાધુ મળી આવ્યા હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ

વાયરલ તસ્વીર ખરેખર થાઈલેન્ડમાં 2017માં 92 વર્ષની ઉંમરે મૃત્યુ પામેલા બૌદ્ધ સાધુ હતા.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા બોર્ડના પરીક્ષા ફોર્મ માંથી ‘હિન્દૂ’ કોલમ હટાવવામાં આવ્યું હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ

2013માં તત્કાલીન લઘુમતી મંત્રી આરિફ નસીમ ખાન અને શિક્ષણ મંત્રી રાજેન્દ્ર દરડા વચ્ચેની બેઠકમાં આ કોલમ હટાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઇસ્લામ ધર્મને ટાર્ગેટ બનાવી ફોક્સવેગન કારની એક વિવાદાસ્પદ જાહેરાત વાયરલ, જાણો શું છે સત્ય

વિડિઓ ખરેખર 2005માં લી ફોર્ડ અને ડેન બ્રુક્સ નામના વ્યક્તિઓ દ્વારા બનવવામાં આવ્યો હતો.

PM મોદીની જાહેરાત : 1098 પર કૉલ કરો અને તમારા ફંક્શનમાં વધેલું જમવાનું આપો, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

ફંક્શનમાં બચેલું જમવાનું આપો જેવા દાવા સાથે વાયરલ થયેલ મેસેજ તદ્દન ભ્રામક છે.

ન્યુઝ ચેનલો અને નેતાઓ એ શેર કરી જેવર એરપોર્ટની ભ્રામક તસ્વીર, જાણો શું છે સત્ય

સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ તસ્વીર ચીનમાં આવેલ બેઇજિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે.

મોરબી માંથી પકડાયેલા ડ્રગ્સ માફિયાના આરોપી AAP કાર્યકર્તા હોવાનો ભ્રામક દાવો વાયરલ

ડ્રગ્સ માફિયાના આરોપી AAP કાર્યકર્તા અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ હોવાનો ભ્રામક દાવો કરવામાં આવેલ છે.

WeeklyWrap : T20 વર્લ્ડ કપમાં ભારતની હાર અને પાકિસ્તાનની જીત થી લઇ કંગના રનૌતને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હોવાના સંદર્ભે વાયરલ થયેલ ભ્રામક ખબરો

T20 વર્લ્ડ કપમાં ભારતની હાર અને પાકિસ્તાનની જીત થી લઇ કંગના રનૌતને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હોવાના સંદર્ભે વાયરલ થયેલ ભ્રામક ખબરો

CATEGORIES

ARCHIVES

Most Read