Friday, April 26, 2024
Friday, April 26, 2024

HomeFact CheckWeeklyWrap : રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી લઈને કેજરીવાલના ઓટો ડ્રાઈવરના ઘરમાં...

WeeklyWrap : રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી લઈને કેજરીવાલના ઓટો ડ્રાઈવરના ઘરમાં ભોજન સુધી ફેલાયેલ ભ્રામક અફવાઓ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

WeeklyWrap : ફિલ્મ બ્રહ્માસ્ત્રનો બહિષ્કાર તો બીજી તરફ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તો અહીંયા ગુજરાત ચૂંટણીના સંદર્ભમાં કેજરીવાલ જે ઘરમાં ભોજન લેવા ગયા ત્યાં પીએમ મોદીની તસ્વીર લગાવેલી હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ TOP 5 ફેકટચેક

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

ફિલ્મ બ્રહ્માસ્ત્રના બહિષ્કારના સંદર્ભમાં શેર કરવામાં આવેલ ખાલી સિનેમાઘરની વાયરલ તસ્વીરનું સત્ય

બહુચર્ચિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી બ્રહ્માસ્ત્ર ફિલ્મના બહિષ્કારને લઈને સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મે છેલ્લા 4 દિવસમાં કુલ 100 કરોડની નજીક કમાણી કરી છે. આ દરમિયાન એક તસ્વીર શેર કરતા સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે 500 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ જોવા માટે 50 લોકો પણ સિનેમા હોલમાં આવ્યા નથી.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ

સોશ્યલ મીડિયા યુઝર દ્વારા “#ભારતજોડોયાત્રા” ટાઇટલ સાથે આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં કોંગ્રેસની એક રેલીમાં ભારે ભીડ કોંગ્રેસનો ઝંડો લેહરવતા જોઈ શકાય છે. Newscheckerની તપાસમાં આ વિડીયો જૂનો હોવાનું જાણવા મળ્યું છે.

સોમાલિયાથી 500 ટન ઝેરી કેળા બજારોમાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય

ફેસબુક અને વોટસએપ પર આ વિડીયો “નમસ્કાર મિત્રો. કૃપા કરીને આ વિડિયોને બને તેટલો ફેલાવો. તાજેતરમાં, સોમાલિયાથી 500 ટન કેળા બજારોમાં આવ્યા હતા, જેમાં હેલિકોબેક્ટર નામનો કૃમિ હોય છે જે ઝેર કેળાને પેટમાં છોડે છે, 12 કલાક પછી વ્યક્તિ મૃત્યુ પામે છે.” ટાઇટલ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

કેજરીવાલ જે ઘરમાં ભોજન લેવા ગયા ત્યાં પીએમ મોદીની તસ્વીર લગાવેલી હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં કેજરીવાલ જે ઓટો ડ્રાઈવરના ઘરની અંદર કેટલાક લોકો સાથે ઉભા જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે ઘરની દિવાલ પર પીએમ નરેન્દ્ર મોદીની તસ્વીર જોઈ શકાય છે. ફેસબુક પર અને ન્યુઝ સંસ્થાનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસ્વીર એ જ ઓટો ડ્રાઈવરના ઘરની છે, જ્યાં કેજરીવાલ ગઈ કાલે જમવા ગયા હતા.

સુરતમાં આપ પાર્ટી સાથે જોડાયેલ વ્યક્તિના ઘરે EDની રેઇડમાં કરોડોની રોકડ જપ્ત થઈ હોવાના ભ્રામક વિડીયોનું સત્ય

ચૂંટણી આવતા સાથે ED અને CBI ની રેઇડના સમાચાર પણ વધુ સાંભળવા મળી રહ્યા છે, હાલમાં જ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીથી લઈને દિલ્હી નાયબ મુખમનત્રી મનીષ સીસોદીયાના ઘર પર ભ્રષ્ટાચારના આરોપમાં ED અને CBI ની રેઇડ પડી હતી. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સુરતના એક કાપડના વેપારીના ઘર પર EDની રેઇડમાં 2000 અને 500ની નોટનો ઢગલો લાગ્યો. વધુમાં આ વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ છે.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular