Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

HomeFact Checkતુર્કીમાં ભૂકંપ બાદ સુનામી આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે 2017નો જૂનો વિડીયો...

તુર્કીમાં ભૂકંપ બાદ સુનામી આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે 2017નો જૂનો વિડીયો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

તુર્કીમાં ભારે ભૂકંપના આંચકા બાદ સુનામી આવી હોવાના દાવા સાથે કેટલાક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફેસબુક પર સમકક્ષ ગુજરાત નામના યુઝર દ્વારા “સુનામી તુર્કી-સીરિયાના દરિયા કાંઠે અથડાઈ” ટાઇટલ સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે. વિડીયોમાં કોસ્ટલ એરિયામાં અચાનક ભારે માત્રામાં પાણી ધસી આવતું જોવા મળે છે.

આ પણ વાંચો : રણબીર કપૂરે સેલ્ફી લેનારા ફેનનો ફોન ફેંકી દીધો હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ

Fact Check / Verification

તુર્કીમાં ભારે ભૂકંપના આંચકા બાદ સુનામી આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર “અનકટ ગ્રીનલેન્ડ સુનામી” ટાઇટલ સાથે એક વર્ષ પહેલા પોસ્ટ થયેલો વિડીયો જોવા મળે છે. જેમાં વાયરલ વીડિયોના દર્શ્યો પણ જોઈ શકાય છે.

આ અંગે nature.com દ્વારા પ્રકાશિત થયેલ અહેવાલ અનુસાર, 17 જૂન 2017 ના રોજ, ગ્રીનલેન્ડના પશ્ચિમ કિનારે કરરાટ ફજોર્ડમાં એક વિશાળ સુનામી આવી, જેના પરિણામે નુગાતસિયાકના નાના માછીમારી ગામમાં મિલકતને ગંભીર નુકસાન અને જાનહાનિ થઈ હતી.

વધુ તપાસ કરતા યુટ્યુબ પર National Geography ચેનલ દ્વારા જૂન 2017ના સુનામીનો વિડીયો પોસ્ટ કરવામાં આવેલ છે. આ વીડિયોમાં 28 સેકન્ડ બાદ વાયરલ વીડિયોમાં જોવા મળતા દર્શ્યો જોઈ શકાય છે. સાથે જ આપવામાં આવેલ માહિતી મુજબ, ગ્રીનલેન્ડના એક દૂરસ્થ પ્રદેશમાં ઘાતક સુનામી ત્રાટક્યું હતું. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા હોવાનું માનવામાં આવે છે, અને ડઝન વધુ ઘાયલ થયા હતા. તેમજ 11 ઘરો ધોવાઈ ગયા હતા.

Conclusion

તુર્કીમાં ભારે ભૂકંપના આંચકા બાદ સુનામી આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો 2017માં ગ્રીનલેન્ડમાં આવેલ સુનામીના દર્શ્યો છે. યુઝર્સ વાયરલ વીડિયોને તુર્કીમાં આવેલ ભૂકંપની ઘટના સાથે જોડીને ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.

Result : False

Our Source

YouTube Video Of Licet Studio, On 25 APRIL 2021
YouTube Video Of National Geography, On 27 JUNE 2017
Media Reports of nature.com, On 27 July 2017

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular