Monday, September 16, 2024
Monday, September 16, 2024

HomeFact CheckGoogle દેશભરમાં 800થી વધુ રેલવે સ્ટેશન પર Free WIFI સુવિધા આપી રહી...

Google દેશભરમાં 800થી વધુ રેલવે સ્ટેશન પર Free WIFI સુવિધા આપી રહી હોવાનો ભ્રામક દાવો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

નવા કૃષિ કાનૂન લાગુ કર્યા બાદ દેશભરમાં ખેડૂતો આંદલોન કરી રહ્યા છે, જેમાં પંજાબ, હરિયાણા અને UPના ખેડૂતો છેલ્લા કેટલાય મહિનાઓથી નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ સાથે બેઠા છે. સોશ્યલ મીડિયા પર આ આંદોલન પર અનેક ચર્ચાઓ થઇ રહી છે, ક્યાંક ખેડૂતોના પક્ષમાં ક્યાંક વિરુદ્ધમાં.

ફેસબુક પર એક ભ્રામક દાવો કરતી પોસ્ટ આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીના સમર્થકોના ગ્રુપ દ્વારા શેર કરવામાં આવેલ છે. વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે “ભારતમાં 800 રેલવે સ્ટેશન પર મફત વાઇફાઇ મળે છે, જેના માટે સરકારે 4.5 લાખ કરોડ રૂપિયાનો કરાર ગુગલ સાથે કર્યો છે”,” જયારે કિસાનોની લોન માફ કરવા માટે 86 હજાર કરોડ નથી” (Google Free WIFI)

The misleading claim that Google is offering free WIFI at more than 800 railway stations across the country

ફેસબુક પર આ ભ્રામક દાવા સાથે આ પોસ્ટ 2017માં કરવામાં આવેલ છે, જેને 96k લોકો દ્વારા શેર કરવામાં આવેલ છે. જેમાં આજે ફેસબુક ગ્રુપ “મહેશભાઈ સવાણી ના સમર્થકો નું ગ્રુપ” દ્વારા આ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ પ્રથમ દાવો કે ભારતમાં 800થી વધુ સ્ટેશન પર ગુગલ દ્વારા ફરી વાઇફાઇ આપવામાં આવે છે. જે મુદ્દે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ઘણા પરિણામો જોવા મળે છે. business-standard દ્વારા 2015માં પ્રકાશિત કરવામાં આવેલ રિપોર્ટ મુજબ Google free WIFI સુવિધા માટે રેલવે અને ગુગલ વચ્ચે કરાર થયો હતો.

ગુગલ અને રેલટેલ દ્વારા શરૂઆતી ધોરણે આ સુવિધા મુંબઈ સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવી હતી. જે બાદ લોકોના પ્રતિસાદ મળતા આ સંખ્યામાં વધારો કરતા thehindu દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ 2016ના રિપોર્ટ મુજબ Ujjain, Jaipur, Patna, Guwahati and Allahabad સ્ટેશન પર Google Free WIFI સુવિધા શરૂ કરવામાં આવી હતી.

ગુગલ અને સરકાર વચ્ચે થયેલ કરાર વિશે ગુગલ સર્ચ કરતા techcrunch, livemint અને thehindu દ્વારા ફેબ્રુઆરી 2020માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ ગૂગલ વિશ્વભરમાં તેની મફત વાઇફાઇ સેવા સમાપ્ત કરી રહ્યું છે. ‘સ્ટેશન’ નામની સેવા 2015 માં શરૂ કરવામાં આવી હતી. મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર તેની શરૂઆત સૌ પ્રથમ કરવામાં આવી હતી. હાલમાં, રેલવાયર નામની આ સુવિધાથી 400 થી વધુ રેલ્વે સ્ટેશન પર છે.

 Google free WIFI
Google free WIFI

રેલ્વે મંત્રાલય હેઠળના પીએસયુ, રેલટેલે ને 415 એ, અને સી કેટેગરી સ્ટેશનોમાં મફત વાઇફાઇ લગાવવા માટે પાંચ વર્ષ સુધી ગૂગલ સાથે કરાર કર્યો હતો. ગૂગલ માત્ર તકનીકી સપોર્ટ માટે જવાબદાર હતું અને રેડિયો એક્સેસ નેટવર્ક પ્રદાન કરતું હતું જ્યારે રેલટેલ માળખાકીય સુવિધાઓ અને આઈએસપી કનેક્શન પૂરી પાડે છે. ઉલ્લેખનીય છે કે ગુગલ અને ભારતીય રેલવે વચ્ચે આ કરાર 2015માં થયો હતો.

જયારે, રેલટેલ 519 બી, સી, અને ડી સ્ટેશનો માટે પણ બીજી કંપનીઓ સાથે કામ કરી રહી છે. રેલટેલ ખાતરી આપે છે કે ગૂગલનો કરાર પૂરો થવા પછી તેમની કંપની આ 415 રેલ્વે સ્ટેશનો પર વાઇફાઇ સુવિધા પૂરી પાડશે.

શું છે ગુગલ સ્ટેશન પ્રોજેક્ટ

ગુગલ સ્ટેશન પ્રોજેક્ટ 2015માં શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો હેતુ વધુમાં વધુ લોકો ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન જોડાઈ અને ઇકૉનમીક બુસ્ટ મેળવે. જે અંતર્ગત 2020ના અંત સુધીમાં 400થી વધુ સ્ટેશનો પર Google Free WIFI સુવિધા આપવાના લક્ષ્યાંકને 2018માં જ પૂરો કરી લેવામાં આવ્યો હતો.

ત્યારે હાલમાં ગુગલ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ Caesar Sengupta દ્વારા આ પ્રોજકેટ બંધ કરવાની જાહેરાત સાથે એક બોલગ પોસ્ટ પબ્લિશ કરવામાં આવેલ છે. જે મુજબ હવે ભારતમાં ઇન્ટરનેટ દર ખુબ જ નીચા હોવાથી આજે દરેક ભારતીય સરેરાશ દર મહિને લગભગ 10 જીબી ડેટાનો વપરાશ કરે છે. જયારે સરકાર ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવાતી નવી અને સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન આપી રહી છે. જેના કારણે આ પ્રોજેક્ટ બંધ કરવામાં આવી રહ્યો છે.

 Google free WIFI
Google Blog Google free WIFI

આ ઉપરાંત firstpost અને business-standard દ્વારા 2018માં પ્રકાશિત કરાયેલ રિપોર્ટ અનુસાર ભારતીય રેલ્વે ડિજિટલ ઇન્ડિયા પહેલના ભાગ રૂપે 700 કરોડ રૂપિયામાં તમામ 8,500 સ્ટેશનને વાઇ-ફાઇ સુવિધાથી સજ્જ કરશે. જયારે ગુગલ સાથે ભારતીય રેલવેનો કરાર 4.5 લાખ કરોડમાં થયો હોવા અંગે કોઈપણ ન્યુઝ રિપોર્ટ જોવા મળતા નથી.

Conclusion

દેશભરના 800થી વધુ સ્ટેશનો પર મફત વાઇફાઇ સુવિધા માટે સરકારે ગુગલ સાથે 4.5 લાખ કરોડનો કરાર કર્યો હોવાનો ભ્રામક દાવો કરવામાં આવેલ છે. ગુગલ સ્ટેશન પ્રોજેક્ટ 2015માં શરૂ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત ભારતીય રેલેવે સાથે મળીને મફત વાઇફાઇ સુવિધા આપવા માટે આ પહેલ કરવામાં આવી હતી. ગુગલ 2018 સુધીમાં કુલ 400થી વધુ સ્ટેશન પર વાઇફાઇ સુવિધા પૂરી પાડે છે, જયારે અન્ય સ્ટેશન પર રેલટેલ અન્ય કંપની સાથે મળીને આ કાર્ય કરી રહી છે. ગતવર્ષે ગુગલ દ્વારા આ પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યો છે.

Result :- Misleading

Our Source

Google Blog
firstpost
business-standard
techcrunch
livemint
thehindu

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular