Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

HomeFact CheckViralજાણો દિવાઓ માંથી બોટલમાં તેલ ભરતી છોકરીની વાયરલ તસ્વીરનું સત્ય

જાણો દિવાઓ માંથી બોટલમાં તેલ ભરતી છોકરીની વાયરલ તસ્વીરનું સત્ય

Authors

Shaminder started off his career as a freelance journalist for a consulting and research firm. He has been a Political Strategist and Media Manager. Before joining Newschecker, he worked with various reputed media agencies like Daily Post India, PTC News.

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Pankaj Menon is a fact-checker based out of Delhi who enjoys ‘digital sleuthing’ and calling out misinformation. He has completed his MA in International Relations from Madras University and has worked with organisations like NDTV, Times Now and Deccan Chronicle online in the past.

Claim : દિવાઓ માંથી બોટલમાં તેલ ભરતી છોકરીની વાયરલ તસ્વીર

Fact : દિવાઓ માંથી બોટલમાં તેલ ભરતી છોકરીની વાયરલ તસ્વીર તાજેતરની નથી પરંતુ 2019ની છે.

સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં એક છોકરી દિવાઓ માંથી બોટલમાં તેલ ભરતી જોઈ શકાય છે. યુઝર્સ આ તસવીરને હાલમાં અયોધ્યા ખાતે યોજાયેલ દીપ મહોત્સવની હોવાના દાવા સાથે વાયરલ કરી રહ્યા છે.

ફેસબુક યુઝર વાયરલ તસવીર શેર કરી અને લખ્યું, “આ તે દેશની તસવીર છે જે વિશ્વ ગુરુ બનવાની રેસમાં છે. અહીંના મોટાભાગના લોકો દિવાળીના દીવાઓમાંથી ચોરી કરેલા તેલથી પોતાના ઘરના ચૂલા સળગાવશે. આ બાળકોના આનંદ વિહીન ચહેરાઓ કહે છે કે કાશ દરરોજ દિવાળી હોત. આપ સૌને પણ દિવાળીની શુભકામનાઓ.”

Fact Check / Verification

દિવાઓ માંથી બોટલમાં તેલ ભરતી છોકરીની વાયરલ તસ્વીરને રિવર્સ ઇમેજ સર્ચ કરતા અમને વર્ષ 2019માં શેર કરાયેલી સમાન તસવીર જોવા મળી. ટ્વીટર યુઝર “રાજેશ લિલોથિયા” એ 31 ઓક્ટોબર, 2019ના રોજ તસ્વીર શેર કરતા લખ્યું છે કે “સાડા પાંચ લાખ દીવા પ્રગટાવવા માટે 20,000 લીટર તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, આ ઇવેન્ટનો કુલ ખર્ચ 133 કરોડ રૂપિયા હતો, એ દીવાઓમાં બચેલું તેલ એકઠી કરતી ભૂખી છોકરી, શું ભગવાન શ્રી રામે આવા રામ રાજ્યની કલ્પના કરી હશે?

આ છોકરીનો વીડિયો ટ્વીટર પર એ 30 ઓક્ટોબર 2019ના રોજ આ વીડિયો શેર કરતા લખ્યું છે કે, “133 કરોડના ખર્ચે દિવાળીના દિવા કરતી યુપી સરકાર” આ પોસ્ટ પરથી સ્પષ્ટ છે કે વાયરલ તસવીર તાજેતરની નથી પરંતુ વર્ષ 2019ની છે.

Conclusion

દિવાઓ માંથી બોટલમાં તેલ ભરતી છોકરીની વાયરલ તસ્વીર તાજેતરની નથી પરંતુ 2019ની છે. જૂની તસવીર ફરીથી વાયરલ કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

Result : Missing Context

Our Source
Twitter Post Of RajeshLilothia, 31 Oct 2019
Twitter Post Of rahulpandita, 29 Oct 2019

આ પણ વાંચો : અયોધ્યા ખાતે દિવાઓ માંથી બોટલમાં તેલ ભરતી છોકરીની વાયરલ તસ્વીર પર ન્યૂઝચેકર પંજાબી દ્વારા પ્રકાશિત ફેકટચેક અહીં વાંચો

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular