Wednesday, July 3, 2024
Wednesday, July 3, 2024

LATEST ARTICLES

શું તમિલનાડુમાં ગણેશ ઉત્સવ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? જાણો શું છે સત્ય

રાજ્યમાં મૂર્તિ બનાવવામાં કેમિકલના ઉપયોગ પર પ્રતિબંધ હોવાથી આ મૂર્તિઓના વેરહાઉસ પર દરોડા પાડીને બંધ કરાવવામાં આવ્યા હતા.

શું તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં વકીલોએ યોગી સરકારની અંતિમયાત્રા કાઢી અને વિરોધ કર્યો હતો? જાણો શું છે સત્ય

ઉત્તરપ્રદેશમાં વકીલો યોગી સરકાર વિરુદ્ધ ઠાઠડી કાઢીને સુત્રોચાર સાથે વિરોધ કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ખરેખર 2019માં બનેલ ઘટના છે.

અયોધ્યામાં તૈયાર થઈ રહેલ રામ મંદિરના અંદરના દર્શ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય

વાયરલ થયેલો વિડીયો ખરેખર નાગપુરમાં કોરાડી ખાતે આવેલ મહાલક્ષ્મી મંદિર છે.

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

નેધરલેન્ડના પીએમ માર્ક રુટનો 2018નો જૂની વિડીયો G20 સમિટના સંદર્ભમાં વાયરલ, જાણો શું છે સત્ય

સોશ્યલ મીડિયા યુઝર્સ 2018માં બનેલી ઘટનાને G20 સમિટના ભ્રામક સંદર્ભમાં શેર કરી રહ્યા છે.

શું ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન સ્ટેડિયમમાં હોબાળો મચ્યો? જાણો વાયરલ વિડીયોનું સત્ય

વાયરલ વિડીયો ખરેખર 8 સપ્ટેમ્બર 2022ના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન પાકિસ્તાનના સમર્થકો વચ્ચે થયેલ લડાઈના દર્શ્યો છે.