Tuesday, October 15, 2024
Tuesday, October 15, 2024

LATEST ARTICLES

કેટલાક મુસ્લિમો દ્વારા યુવકને બંધક બનાવી તેનું ગળુ કાપીને હત્યા કરવામાં આવી હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ

યુવકની હત્યા ભારત નહીં પરંતુ વેનેઝુએલામાં ડ્રગ્સનો વેપાર કરતી ગેંગ દ્વારા કરવામાં આવેલ છે.

શું શિવરાજ સિંહ સરકારે દેશ વિરોધી નારા લગાવનાર લોકોના ઘર તોડી પાડવા આદેશ આપ્યા હતા?

ઉજ્જૈનના હરિ ફાટક વિસ્તારમાંથી અતિક્રમણ હટાવવામાં આવ્યું હતું.

2014માં કરીમનગર ખાતે YSR Congress નેતાઓ વચ્ચે થયેલ મારામારીનો વિડિઓ વાયરલ

આ ઘટના YSR કોંગ્રેસ નેતા ભાષ્કર રેડ્ડી અને મહિલા નેતા સુશીલા વચ્ચે 2014માં બનેલ છે