Friday, October 18, 2024
Friday, October 18, 2024

LATEST ARTICLES

Corona મામલે ‘લોકડાઉન પાર્ટ 2, ટ્રેલર સ્ટાર્ટ ટુડે…’ સુરત પોલીસના નામે ફેક લેટર વાયરલ

વાયરલ લેટર અંગે પોલીસ તંત્ર દ્વારા પ્રેસ નોટ મારફતે ખુલાસો કરવામાં આવેલ છે.

UPમાં મંદિરમાં પાણી પીવા ગયેલા મુસ્લિમ બાળકને ઢોર માર માર્યો હોવાની ઘટના સંદર્ભે ભ્રામક તસ્વીર વાયરલ

ઉત્તર પ્રદેશમાં બનેલ ઘટના મુદ્દે પોલીસે મુખ્ય આરોપી સિંગરી બંધન યાદવ અને તેના સાથી શિવાનંદની ધરપકડ કરી છે.

Covid-19ના વધતા કેસને કારણે સરકારે 14 થી 21 માર્ચ સુધી રજા જાહેર કરી હોવાનો ભ્રામક લેટર વાયરલ

હેલ્થ મિનિસ્ટ્રી અને PIB દ્વારા પણ વાયરલ એડવાઈઝરી ફેક એક ભ્રામક અફવા હોવાની સ્પષ્ટતા આપવામાં આવેલ છે.

UK Queen એલિઝાબેથ દ્વારા PM મોદીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટર લગાવવામાં આવ્યું હોવાના ભ્રામક દાવાનું સત્ય

Queen એલિઝાબેથ દ્વારા એપ્રિલ 2020માં કોરોના વાયરસના સંક્ર્મણ સમયે બ્રિટેનમાં થયેલા મોત પર તેમજ કોરોના સામે લાડવા માટે હિંમત આપતો એક સંદેશો આપવામાં આવ્યો હતો.

Post Officeમાં દરેક જમા-ઉપાડ પર 25 રૂપિયા ચાર્જ લાગુ થવાનો ભ્રામક દાવો વાયરલ

PIB Factcheck દ્વારા આ દાવો ભ્રામક હોવાની સ્પષ્ટતા ટ્વીટર મારફતે આપવામાં આવેલ છે.