Tuesday, October 8, 2024
Tuesday, October 8, 2024

LATEST ARTICLES

શું બિપરજોય વાવાઝોડાના કારણે જામનગરમાં દરિયાનું પાણી ફરી વળ્યું છે? જાણો શું છે સત્ય

વાયરલ થઈ રહેલો વિડીયો 2021માં ભારે વરસાદના કારણે સર્જાયેલ સ્થિતિ છે.

બિપરજોય વાવાઝોડાના સંદર્ભમાં વાયરલ થયેલા જુના અને ભ્રામક વિડીયોનું સત્ય

બિપરજોય વાવાઝોડાના સંદર્ભમાં શેર કરવામાં આવેલ બન્ને વિડીયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

દરિયાઈ તોફાન વચ્ચે કંડલા પોર્ટ પર એક જહાજ ફસાયું હોવાના ભ્રામક વિડીયોનું સત્ય

વાયરલ વિડીયો 2022થી ઇન્ટરનેટ પર હાજર છે. યુઝર્સ વાયરલ વિડીયોને બિપરજોય વાવાઝોડાના સંદર્ભમાં ભ્રામક રીતે શેર કરી રહ્યા છે.

પોરબંદરના રગબાઈ રોડ પર બિપરજોય વાવાઝોડાની અસરના ભ્રામક વિડીયોનું સત્ય

વાયરલ થયેલો વિડીયો ખેરખર ભોપાલના બેતુલ રોડ પર 26મેં આસપાસ બનેલ ઘટના છે.

ગુજરાતના દ્વારકા નજીક દરિયાકાંઠે ચક્રવાત બિપરજોય આવ્યું હોવાના વાયરલ વિડીયોનું સત્ય

વાયરલ વિડીયો 2022થી ઇન્ટરનેટ પર હાજર છે, જેથી આ ઘટનાને બિપરજોય સાથે કોઈ સંબંધ નથી.

બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં દરિયા વચ્ચે તોફાનમાં ફસાયેલ બોટના વાયરલ વિડીયોનું સત્ય

તોફાનમાં ફસાયેલ બોટનો વાયરલ વિડીયો ખરેખર ફેબ્રુઆરી 2023માં અમેરિકાના વોશિંગ્ટન અને ઓરેગોનમાં દરિયાઈ તોફાન વચ્ચે ફસાયેલ બોટનો છે.