Wednesday, October 9, 2024
Wednesday, October 9, 2024

LATEST ARTICLES

સોશ્યલ મીડિયા પર અમુલ બટરના ડુપ્લીકેટ ચાઈનીઝ પેકેજીંગના વાયરલ વિડીયોનું સત્ય

અમુલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે, જે મુજબ વાયરલ વીડિયોમાં અમુલ બટરના જુના અને નવા પેકેજીંગની સરખામણી કરવામાં આવી રહી છે.

2018માં વારાણસીના એક બ્રિજ તૂટવાની ઘટનાનો વિડીયો મુંબઈનો હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ

ભ્રામક દાવા સાથે 2018માં વારાણસી ખાતે બનેલ ઘટનાનો વિડીયો શેર કરવામાં આવેલ છે.

તુર્કીના ભૂકંપ સાથે જોડાયેલો 23 વર્ષ જૂની તસ્વીર વાયરલ.

આ તસ્વીર તુર્કીમાં તાજેતરમાં આવેલા ભૂકંપની નથી, પરંતુ 23 વર્ષ પહેલા તુર્કીના ડુજસે પ્રાંતમાં આવેલા ભૂકંપની છે.

શું વડાપ્રધાને સંસદમાં ‘હર ઘર નલ સે જલ યોજના’ સંબંધિત ખોટા આંકડા રજૂ કર્યા?

દેશમાં યુપીએના સમયમાં આપવામાં આવેલા લગભગ 3 કરોડ ગ્રામીણ ઘરોમાં પાણી હતું. જે જોડાણો વર્તમાન યોજના લાગુ થયા પછી વધીને 11 કરોડ થઈ ગયા છે.