Friday, October 11, 2024
Friday, October 11, 2024

LATEST ARTICLES

સોમાલિયાથી 500 ટન ઝેરી કેળા બજારોમાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય

સોમાલિયન કેળા વિશેનો વાયરલ વીડિયો તેમજ સાથે આપવામાં આવેલ તમામ માહિતી તદ્દન ભ્રામક છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ

વાયરલ થઈ રહેલ વિડીયો ખરેખર બેંગ્લુરુ ખાતે 15મી ઓગષ્ટના કોંગ્રેસ દ્વારા આયોજીત એક મેગા 'ફ્રીડમ માર્ચ' દરમિયાન લેવામાં આવેલ છે.

ફિલ્મ બ્રહ્માસ્ત્રના બહિષ્કારના સંદર્ભમાં શેર કરવામાં આવેલ ખાલી સિનેમાઘરની વાયરલ તસ્વીરનું સત્ય

વાયરલ તસ્વીર 15 ઓક્ટોબર, 2020ના રોજ દિલ્હીના એક સિનેમા હોલમાં લેવામાં આવેલ છે.

જય શાહ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ બાજવાના પુત્રને મળ્યા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

વાયરલ તસ્વીરમાં ખરેખર બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો ભાઈ યશરાજ રૌતેલા છે.

દિલ્હીમાં આપ પાર્ટીના લગભગ મંત્રીઓ મુસ્લિમ સમાજ માંથી આવતા હોવાના દાવા સાથે ભ્રામક મેસેજ વાયરલ

દિલ્હીના તમામ આમ આદમી પાર્ટીના તમામ મંત્રીઓની યાદી માંથી માત્ર 5 મંત્રી મુસ્લિમ સમાજ માંથી આવે છે.