Saturday, October 12, 2024
Saturday, October 12, 2024

LATEST ARTICLES

દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલ કોમી હિંસાનો ભ્રામક વિડિઓ વાયરલ

દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા તરીકે શેર કરવામાં આવેલો આ વીડિયો મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો છે.

MPમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થર ફેંકનાર મહિલાઓની ધરપકડનો ભ્રામક વિડિઓ વાયરલ

વાયરલ વિડિઓ રામનવમીના દિવસે થયેલ કોમી હિંસાના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પુત્રી સ્વાતિ કોવિંદની ભ્રામક તસ્વીર સાથે ભ્રામક માહિતી વાયરલ

2017માં એર હોસ્ટેસ તરીકે કામ કરતી સ્વાતિ કોવિંદને એર ઈન્ડિયાની ઇન્ટિગ્રેશન ટીમમાં તૈનાત કરવામાં આવી હતી.

યુપીની શિક્ષિકા પાસેથી દેશી તમંચો ઝડપાયો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

પોલીસ દ્વારા સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે આ યુવતી શિક્ષક નથી.

શું છત્તીસગઢની આ મસ્જિદમાં હિન્દુ સંગઠનના લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા છે?

છત્તીસગઢમાં મસ્જિદ પર હુમલા કરવામાં આવ્યો કે જય શ્રી રામના નારા લગાવ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.