Sunday, October 13, 2024
Sunday, October 13, 2024

LATEST ARTICLES

યુક્રેન પર હુમલા અંગે ન્યુઝ ચેનલે શેર કર્યો રશિયન ફાઈટર પ્લેનનો ભ્રામક વિડિઓ

2020માં મોસ્કો ઉપર રશિયાના વિજય દિવસની ઉજવણી માટે રિહર્સલ કરવા માટે રશિયન લશ્કરી વિમાનોએ ઉડાન ભરી હતી.

મિસ યુક્રેન અનાસ્તાસિયા લેના રશિયા સામે યુદ્ધમાં યુક્રેન આર્મીમાં જોડાઈ હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ

અનાસ્તાસિયા લેનાએ યુક્રેન આર્મીના સમર્થન અને સહકાર કરવા માટે અનેક સોશ્યલ મીડિયા પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

યુક્રેનના વાઇસ પ્રેસિડેન્ટના પત્નીએ રશિયા વિરુદ્ધ હથિયાર ઉપાડી લીધા હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલે શેર કરી ભ્રામક તસ્વીર

વાયરલ તસ્વીર 2021થી સોશ્યલ મીડિયા પર શેર થઈ રહી છે, જેને હાલ યુક્રેન-રશિયા યુદ્ધના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

યુક્રેન બોર્ડર પર શીખ સમાજ દ્વારા લંગર શરૂ કર્યું હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ

વાયરલ તસ્વીર 2016માં બ્રેમ્પટનમાં ચર્ચ સ્ટ્રીટ ખાતે લેવામાં આવેલ છે.