Sunday, October 13, 2024
Sunday, October 13, 2024

LATEST ARTICLES

સુરતમાં આગામી 10 દિવસ માટે ST બસ સેવા બંધ કરવામાં આવી હોવાનો ભ્રામક દાવો વાયરલ

2020માં કરવામાં આવેલ આદેશને હાલમાં કોરોના વાયરસના વધતા કેસ સંદર્ભે અને સરકારની નવી ગાઇડલાઇન તરીકે શેર કરવામાં આવેલ છે.

2021 : રાજકારણમાં થયેલ ખળભળાટ થી લઈ કોરોના મુદ્દે ફેલાયેલ ભ્રામક અફવાઓ પર કરવામાં આવેલ TOP 10 ફેકટચેક

સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ અંગે પ્રકાશિત કરવામાં આવેલ TOP 10 ફેકટચેક

ફારૂક અબ્દુલ્લા જમ્મુમાં 370 હટાવ્યા બાદ રામ ભજન ગાવા લાગ્યા હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ

આ વિડીઓમાં 2001માં યોજાયેલ જમ્મુ સત્સંગ કાર્યક્રમ દરમિયાન લેવામાં આવ્યો હોવાનું જણાય છે.

વારાણસીમાં લોકોએ ‘મોદી હાય-હાય અને ચોર હૈ’ ના નારા લગાવ્યા હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ

લોકો દ્વારા જય શ્રીરામ, હર-હર મહાદેવ, મોદી ઝિંદાબાદ' જેવા નારા લગાવવામાં આવ્યા હતા.

કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

વિડીઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ ફર્સ્ટ ઈન્ડિયાના ન્યુઝ ચેનલના સીઈઓ અને એડિટર-ઈન-ચીફ જગદીશ ચંદ્રા છે.