Monday, October 14, 2024
Monday, October 14, 2024

LATEST ARTICLES

CM યોગી આદિત્યનાથના કાફલા પર હુમલો થયો હોવાના દાવા સાથે 2017માં બનેલ ઘટનાનો વિડિઓ વાયરલ

2017માં લખનૌ યુનિવર્સિટીના છાત્રો દ્વારા CM યોગીના કાફલાને રોકીને કાળા ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા.

સીરિયામાં થયેલ ચોપર ક્રેશના વિડિઓને જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશનો હોવાના દાવા સાથે વાયરલ

સોશ્યલ મીડિયા પર 'જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશની ઘટના' ટાઇટલ સાથે ભ્રામક વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.

પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના સાથે રૂ 4000ની સહાય આપવામાં આવતી હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ

સરકાર દ્વારા આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે, PM રામબાણ નામથી કોઈપણ સરકારી યોજના શરૂ કરવામાં આવેલ નથી.

રાજસ્થાનમાં ઓમિક્રોનના વધતા જતા કેસોને કારણે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો સરકારી લેટર વાયરલ, જાણો શું છે સત્ય

શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાના આદેશ આપતો પરિપત્ર તદ્દન ભ્રામક હોવાની ગૃહ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.