Wednesday, June 26, 2024
Wednesday, June 26, 2024

LATEST ARTICLES

દાહોદ સ્ટેશન પર બે Terrorist ઝડપાયા હોવાના ભ્રામક વિડિઓનું સત્ય

આ અંગે રેલવે પોલીસ દાહોદ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

ગુજરાતમાં સંપૂર્ણં Lockdown લાગુ થવાનું હોવાની માહિતી તદ્દન ભ્રામક છે, જાણો શું કહે છે CM

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે સ્થિતિ ચોક્કસ ગંભીર છે,પરંતુ લોકડાઉન કે કર્ફ્યુનો હાલ કોઈ જ વિચાર નથી!

દીકરાના લગ્નના કારણે લોકડાઉન નહીં લગાવ્યું હોવાના ભ્રામક મેસેજ પર CM Rupaniનો ખુલાસો

લગ્ન અંગે હાલ કોઈ આયોજન ન હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું છે.

CM Kejriwalની 2019ની જૂની તસ્વીર કોરોના સંદર્ભે ભ્રામક દાવા સાથે વાયરલ

2019માં દિલ્હીમાં વધી ગયેલા વાયુ પ્રદુષણના કારણે CM કેજરીવાલ દ્વારા શાળામાં માસ્ક વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.