Saturday, November 23, 2024
Saturday, November 23, 2024

LATEST ARTICLES

Fact Check – શું ઉદ્ધવ ઠાકરેએ એવું કહ્યું કે, “હું ગૌમાંસ, બીફ ખાઉં છું?” શું છે સત્ય

Claim - ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું ગૌમાંસ એટલે કે બીફ ખાઉં છુંFact - ઉદ્ધવ ઠાકરેના દશેરા નિમિત્તે સભાના ભાષણનો ખોટા સંદર્ભ સાથે ઉલ્લેખ...

Fact Check – ઋષિકેશ-કર્ણપ્રયાગ ચારધામ ટ્રેનના ઍરિયલ વ્યૂમાં દેખાતું સ્થળ ખરેખર ચીનના હુનાન પ્રાંતનું છે

Claim - ઋષિકેશ-કર્ણપ્રયાગ જતી ટ્રેનનો આકાશી નજારોFact - દાવો ખોટો છે. વીડિયોમાં દેખાતી જગ્યા ચીનના હુનાન પ્રાંતની છે. ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ્વે ટ્રૅક લાઇન પ્રોજેક્ટ પર...

Fact Check – બાબા સિદ્દીકીની હત્યાને યોગ્ય ઠેરવતા વાઇરલ વીડિયોમાં દેખાતો શૂટર બાબા સિદ્દીકી કેસનો આરોપી નથી

Claim - NCP નેતાની હત્યાને યોગ્ય ઠેરવતા બાબા સિદ્દીકીના શૂટરનો વીડિયોFact - વીડિયોમાં દેખાતો વ્યક્તિ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ ધરાવતો હોવાનું જાણવા મળે...

Fact Check – રેલ્વે દ્વારા સિનિયર સિટીઝન્સને ટિકિટમાં 50 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાતનો વાઇરલ દાવો ખોટો છે

Claim - રેલ્વે દ્વારા સિનિયર સિટીઝન્સને ટિકિટમાં 40થી 50 ટકાનું ડિસ્કાઉન્ટ.Fact - રેલ્વે દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આવું કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં...

Fact Check – ગુજરાતમાં મુસ્લિમ માલિક ‘યશ પાપડ’ના હિંદુ બ્રાન્ડ નામથી પાપડ-મઠીયાનો બિઝનેસ કરતા હોવાનો દાવો ખોટો

Claim - યશના મઠિયાનાં માલિક ઇસ્માઇલ નામના મુસલમાન છે. તે હિંદુ નામથી ધંધો કરે છે.Fact - દાવો ખોટો છે. યશ પાપડ-મઠિયાના માલિક હિંદુ છે....

Weekly Wrap: વાડીલાલ હલાલ સર્ટિફિકેટ આઇસક્રીમ, ગાઝિયાબાદમાં નોકરાણીના પેશાબકાંડ સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક

ગાઝિયાબાદમાં કથિત રીતે ખોરાકમાં પેશાબ ભેળવવાના આરોપમાં ધરપકડ કરાયેલી નોકરાણી (ઘરેલું સહાયક) અંગેનો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ દાવામાં એવું...