Thursday, November 28, 2024
Thursday, November 28, 2024

LATEST ARTICLES

યમુના એક્સપ્રેસવેનો જૂનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ

સોશ્યલ મીડિયા યુઝર્સ 2017માં બનેલ ઘટનાને હાલના સંદર્ભમાં ભ્રામક રીતે શેર કરી રહ્યા છે.

ગુજરાતની શાળાના વાયરલ વિડીયોને સાંપ્રદાયિક રંગ આપીને ભ્રામક દાવા સાથે કરવામાં આવ્યો વાયરલ

કવાંટ ખાતે પ્રથામિક શાળામાં યોગેશ રાઠવા નામના વ્યક્તિ દ્વારા નશાની હાલતમાં તોડફોડ કરવામાં આવી હતી.

પીએમ મોદીએ તેમની માતાના અવસાન બાદ મુંડન કર્યું હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ

એડિટિંગ સોફ્ટવેર વડે પીએમ મોદીની તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવી છે.

દિલ્હીમાં થયેલા રમખાણોનો વિડીયો કાશ્મીરનો હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ

વાયરલ થયેલ વિડીયો ખરેખર વર્ષ 2020માં દિલ્હી ખાતે થયેલા રમખાણો સમયે લેવામાં આવેલ છે.