Thursday, November 28, 2024
Thursday, November 28, 2024

LATEST ARTICLES

કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરનો જૂનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો વાયરલ વિડીયો ખેરખર નવેમ્બર 2017માં દિયોદર વિધાનસભા સ્નેહમિલન સમયે લેવામાં આવેલ છે.

ગુજરાતમાં AAP 49-54 બેઠકો પર જીત મેળવી રહી હોવાના દાવા સાથે એડિટેડ ન્યુઝ ગ્રાફિક વાયરલ

ABP ન્યુઝના ગ્રાફિક પ્લેટ સાથે છેડછાડ કરીને ઓપિનિયન પોલના ખોટા આંકડા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને ન્યુઝ ચેનલના એક્ઝિટ પોલની એડિટેડ તસ્વીર વાયરલ

ગુજરાત ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ જાહેર થયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ ન્યુઝ બ્રેકીંગ પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવેલ છે.

પરેશ રાવલનો લોકોની માફી માંગતો જૂનો વીડિયો ગુજરાત ચૂંટણીના સંદર્ભમાં વાયરલ

ખરેખરમાં વાયરલ વીડિયો વર્ષ 2017નો છે, જ્યારે પરેશ રાવલે રાજાઓ અને બાદશાહોની વાંદરા સાથે સરખામણી કર્યા બાદ માફી માંગવી પડી હતી.

પીએમ મોદીના રોડ શોમાં કેજરીવાલના સમર્થનમાં નારા લાગ્યા હોવાના દાવા સાથે એડિટેડ વિડીયો વાયરલ

સુરત ખાતે પીએમ મોદીના રોડ-શોમાં કેજરીવાલના સમર્થનમાં નારા લાગ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાના ભ્રામક દાવા સાથે ન્યુઝ પેપર કટિંગ વાયરલ

RTI મુજબ નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.