Friday, November 29, 2024
Friday, November 29, 2024

LATEST ARTICLES

આગ્રામાં આપ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ અન્ય યુવતી સાથે હોટેલના રૂમમાં હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયોનું સત્ય

આપ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ ધીરજ બઘેલ દ્વારા પોતાના ટ્વીટર એકાઉન્ટ મારફતે વાયરલ વિડીયો ભ્રામક હોવાની જાણકારી આપવામાં આવેલ છે.

WHO એ ભેળસેળયુક્ત દૂધ અંગે ભારતને સાવચેત કર્યું હોવાના ભ્રામક દાવાનું સત્ય

WHO દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભેસેડયુક્ત દૂધ અંગે કોઈપણ એડવાઈઝરી જાહેર કરવામાં આવેલ નથી.

ગુજરાતમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રતિમા સાથે તોડફોડ થઈ હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ

પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રતિમા સાથે તોડફોડની ઘટના ગુજરાત નહીં પરંતુ રાજેસ્થાનના ઝૂઝૂનુ ખાતે બનેલ છે.

ભારતમાં લાવવામાં આવેલ ચિત્તા હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલોએ શેર કર્યો જૂનો અને ભ્રામક વિડીયો

વાયરલ વિડિયો યુએસ ખાતે આવેલ 'ધ વાઇલ્ડ કેટ સેન્ક્ચ્યુરી'માં લેવામાં આવેલ છે.

સ્મૃતિ ઈરાની દ્વારા ભારત જોડો યાત્રાના વિરોધમાં સાયકલ યાત્રા શરૂ કરી હોવાના વાયરલ વિડીયોનું સત્ય

વાયરલ થયેલ વિડીયો ખરેખર સપ્ટેમ્બર 2021ના રોજ મણિપુર ખાતે લેવામાં આવેલ છે.