Wednesday, June 26, 2024
Wednesday, June 26, 2024

LATEST ARTICLES

PM મોદી અને જર્મન ચાન્સેલરની મિટિંગમાં જવાહરલાલ નેહરુની તસ્વીર લગાવવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

જવાહરલાલ નેહરુની જોવા મળતી તસ્વીર એડિટિંગ સોફ્ટવેરની મદદથી લગાવવામાં આવેલ છે.

AAP નેતા સંજય સિંહ તેના જ સાથી નેતા સાથે મારપીટ કરી રહ્યા હોવાંના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

વાયરલ વિડિઓ 2019ના ઉત્તરપ્રદેશ સંત કબીર નગર ખાતે ભાજપ સાંસદ અને ધારાસભ્યોની મિટિંગ દરમિયાન લેવામાં આવેલ છે.

રામનાથ કોવિંદ RSSના સભ્યોને પગે લાગ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ

રામનાથ કોવિંદ RSSના સભ્યોને પગે લગતા હોવાના ભ્રામક દાવા સાથે વિડીઓ શેર કરવામાં આવેલ છે.

બોરિસ જોન્સનની ગુજરાતની તાજેતરની મુલાકાત દરમિયાન સફેદ કપડામાં ઢંકાયેલી ઝૂંપડપટ્ટીની જૂની તસ્વીર વાયરલ

#ગુજરાતમૉડેલ ટેડ સાથે વાયરલ થઈ રહેલ તસ્વીર ખરેખર માર્ચ 2021માં અમદવાદના સાબરમતી આશ્રમ રોડ પરથી લેવામાં આવેલ છે