Wednesday, June 26, 2024
Wednesday, June 26, 2024

LATEST ARTICLES

NATO સંગઠનના દેશોએ રશિયા વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ

NATO સંગઠનના દેશોએ રશિયા વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી હોવાના દાવા સાથે વાયરલ થયેલ ન્યુઝ પોસ્ટ સાથે ભ્રામક માહિતી શેર કરવામાં આવેલ છે.

જામનગર સાંસદ પૂનમ માડમ વડોદરા ખાતે કેનાલમાં પડ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ

સાંસદ પૂનમ માડમ કેનાલમાં પડ્યા હોવાનો વાયરલ વિડિઓ 2016માં જામનગર ખાતે બનેલ ઘટના છે.

સુરતમાં પારસી મહિલાએ 11 બાળકોને જન્મ આપ્યો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ

સુરતમાં પારસી મહિલાએ 11 બાળકોને જન્મ આપ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.

દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલ કોમી હિંસાનો ભ્રામક વિડિઓ વાયરલ

દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા તરીકે શેર કરવામાં આવેલો આ વીડિયો મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો છે.

MPમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થર ફેંકનાર મહિલાઓની ધરપકડનો ભ્રામક વિડિઓ વાયરલ

વાયરલ વિડિઓ રામનવમીના દિવસે થયેલ કોમી હિંસાના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.