Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

LATEST ARTICLES

ભાજપા નેતા સાંસદ રમેશ ધડુક દ્વારા સોશ્યલ મીડિયા પોસ્ટ સાથે શેર કરવામાં આવી ભ્રામક તસ્વીર, જાણો શું છે સત્ય

ઇન્ટરનેટ પર વર્ષ 2015 પહેલાથી અનેક યુઝર્સ દ્વારા આ તસ્વીરનો ઉપયોગ કરવામાં આવેલ છે.

પ્રધાનમંત્રી મોદીના અમેરિકા પ્રવાસનો એક ભ્રામક વિડિઓ વાયરલ, જાણો શું છે સત્ય

શેર કરવામાં આવેલ વિડિઓ ખરેખર 2019માં અમેરિકામાં યોજાયેલ 'Howdy Modi' કાર્યક્રમ સમયનો છે.

શું ખરેખર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર લગાવવામાં આવતા ટેક્ષ હટાવ્યા?

મુખ્યમંત્રી કે ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ ઘટાડો કરવામાં આવ્યો નથી.