Wednesday, December 25, 2024
Wednesday, December 25, 2024

Monthly Archives: August, 2021

શ્રીનગરમાં ભારતીય આર્મી દ્વારા ફિલ્મી રીતે આતંકવાદી પકડ્યો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

સોશ્યલ મીડિયા પર 14 ઓગષ્ટના આ વિડિઓ શ્રીનગરની ઘટના હોવાના ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યો હતો.

શું ગુજરાતમાં આરક્ષણ સિસ્ટમ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવેલ છે?, જાણો શું છે સત્ય

ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જ્યાં ગરીબ સવર્ણો માટે 10% અનામત શિક્ષણ અને સરકારી નોકરી માટે લાગુ કરવામાં આવેલ છે.

US આર્મીએ તાલિબાન પર બૉમ્બ બ્લાસ્ટ કર્યો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

વાયરલ વિડિઓ 2012માં US આર્મી દ્વારા કરવામાં આવેલ બૉમ્બ બાલ્સટ છે.

અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ પર ભવ્ય ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

વાયરલ તસ્વીર યુક્રેન શિલોવસ્કાયા ખાતે બનેલ બ્રિજના નિર્માણ પહેલા બનાવવામાં આવેલ એક કોમ્પ્યુટરાઇઝ ડિઝાઇન છે.

રાષ્ટ્રગાન સમયે ભાજપનો ઝંડો ફરકાવવામાં આવ્યો હોવાનો 2018નો વિડિઓ ભ્રામક દાવા સાથે વાયરલ

રાષ્ટ્રગાન સાથે ભાજપ પાર્ટીનો ઝંડો ફરકાવવામાં આવ્યો હોવાનો વાયરલ વિડિઓ 2018ની ઘટના છે.

અયોધ્યા રામ મંદિર ખાતે દરરોજ આરતી સમયે વાંદરા દ્વારા ઘંટ વગાડવામાં આવતો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ, જાણો શું છે સત્ય

કર્ણાટકમાં આવેલ દેવરાયણદુર્ગા નરસિંહ સ્વામી મંદિર ખાતે આ પ્રકારે વાંદરા દ્વારા ઘંટ વગાડવામાં આવે છે.

Motilal Voraને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પગે લાગી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

કોંગ્રેસના નેતા ટી.એસ.સિંહ દેવની સન્માન સમારોહ દરમિયાન રિબન ઉપાડતી તસવીર ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે.

Olympics ખેલાડી નીરજ ચોપરા દ્વારા કિસાન આંદોલનના સમર્થનમાં ટ્વીટ કરવામાં આવી હોવાનો ભ્રામક દાવો વાયરલ

નીરજ ચોપરા દ્વારા કિસાન આંદોલન અંગે કોઈપણ ટિપ્પણી કરવામાં કરવામાં આવેલ નથી.

CATEGORIES

ARCHIVES

Most Read