Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

HomeFact Checkરાષ્ટ્રગાન સમયે ભાજપનો ઝંડો ફરકાવવામાં આવ્યો હોવાનો 2018નો વિડિઓ ભ્રામક દાવા સાથે...

રાષ્ટ્રગાન સમયે ભાજપનો ઝંડો ફરકાવવામાં આવ્યો હોવાનો 2018નો વિડિઓ ભ્રામક દાવા સાથે વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ગઈકાલે ભારતનો આઝાદ દિવસ હતો, વડાપ્રધાન દ્વારા દિલ્હી ખાતે ધ્વજવંદન કર્યું હતું અને ભાષણ આપ્યું હતું. જયારે ગુજરાતમાં આ વર્ષે જૂનાગઢ શહેર ખાતે 15 ઓગષ્ટની ઉજવણી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયા પર સ્વાતંત્ર્ય દિવસ નિમિતે લોકોએ શુભકામના સંદેશ અને ધ્વજવંદનની પોસ્ટ શેર કરેલ છે.

ફેસબુક પર આમ આદમી પાર્ટી-ગુજરાત ગ્રુપ પર “આ લોકોની માનસિકતા તો જુઓ” કેપશન સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે, જેમાં રાષ્ટ્રગાન સાથે ભાજપનો ઝંડો (BJP flag) ફરકાવવામાં આવે છે. નોંધનીય છે કે ગઈકાલે 15મી ઓગષ્ટ હોવાના કારણે આ વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો હોવાનું જણાય છે.

Factcheck / Verification

ધ્વજવંદન કાર્યક્રમમાં રાષ્ટ્રગાન સાથે ભાજપનો ઝંડો (BJP flag) લહેરાવવામાં આવ્યો હોવાના વાયરલ વિડિઓના કિફ્રેમ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જ્યાં યુટ્યુબ પર 2018ના પબ્લિશ થયેલ વિડિઓ મુજબ મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ‘પંચાયત ચલો અભિયાન’ સમયે રાષ્ટ્રગાન સાથે ભાજપનો ઝંડો ફરકાવવામાં આવ્યો હોવાની માહિતી આપવા આવેલ છે.

BJP leaders hoisted BJP flag with national anthem

મળતી માહિતી મુજબ ગુગલ સર્ચ કરતા freepressjournal દ્વારા મેં 2019ના ઘટના સંબધિત પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ‘પંચાયત ચલો’ અભિયાન દરમિયાન CM શિવરાજસિંહ અને અન્ય યુનિયન મિનિસ્ટરની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગાન ‘જણ મન ગન’ સાથે ભાજપ પાર્ટીનો ઝંડો (BJP flag) ફરકાવવામાં આવ્યો હતો.

BJP flag

વાયરલ વિડિઓ અને સોશ્યલ મીડિયા પર સર્ચ કરતા INH Newsના રિપોર્ટર ‘દિનેશ શુકલા’ દ્વારા 14 મેં 2018ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં MP પંચાયત ચલો અભિયાન દરમિયાન આ ઘટના બનેલ હોવા અંગે માહિતી આપવામાં આવેલ છે.

Conclusion

રાષ્ટ્રગાન સાથે ભાજપ પાર્ટીનો ઝંડો ફરકાવવામાં આવ્યો હોવાનો વાયરલ વિડિઓ 2018ની ઘટના છે. CM શિવરાજ સિંહની ઉપસ્થિતિમાં પંચાયત ચાલો અભિયાન દરમિયાન રાષ્ટ્રગાન સાથે ભાજપનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. નોંધપાત્ર વાત છે કે આ ઘટના 26મી જાન્યુઆરી કે 15મી ઓગષ્ટના દિવસે બનેલ નથી.

Result :- Misleading

Our Source

Youtube Search
freepressjournal
News Reporter

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular