Friday, April 19, 2024
Friday, April 19, 2024

Monthly Archives: September, 2021

અમદાવાદ રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટની ભ્રામક તસ્વીર વાયરલ, જાણો શું છે સત્ય

દિલ્હી રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટ પ્રોજકેટ સાથે શેર કરવામાં આવેલ મોડેલ તસ્વીર (બ્લુ-પ્રિન્ટ)ને અમદાવાદનું સ્ટેશન કહેવામાં આવી રહ્યું છે.

ભાજપ ઉમેદવારને ઇન્ટરવ્યૂ સમયે થપ્પડો મારતો પત્રકારનો વિડિઓ ભ્રામક દાવા સાથે વાયરલ

આ વિડિઓ મનોરંજનના ઉદેશ્યથી શૂટ કરેલ છે, વિડિઓ સંપૂર્ણ નાટકીય અને સ્ક્રિપ્ટેડ છે.

WeeklyWrap : આ અઠવાડિયા દરમ્યાન સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ભ્રામક અફવાઓ પર TOP 5 ફેકટચેક

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ભ્રામક અફવાઓ પર TOP 5 ફેકટચેક

ગૃહમંત્રી અમિતશાહે પાટીદાર સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હોવાના ભ્રામક દાવા સાથે ABP ન્યુઝની પોસ્ટ વાયરલ

ન્યુઝ ચેનલ ABP અસ્મિતાની ન્યુઝ બ્રેકીંગ પ્લેટ સાથે છેડછાડ કરીને ભ્રામક દાવો કરવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટી ગુજરાત યુનિટ ભાજપ સાથે જોડાયું હોવાની ભ્રામક ટ્વીટર પોસ્ટ વાયરલ

સુરત, જૂનાગઢ, નવસારી અને વડોદરા જિલ્લાના 250થી વધુ આપ કાર્યકર્તા ભાજપ સાથે જોડાયા

મુંબઈ લાલબાગચા રાજાના પ્રથમ દર્શનનો ભ્રામક વિડિઓ વાયરલ

સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ વિડિઓ વર્ષ 2016ના લાલબાગ ખાતે પધરાવવામાં આવેલ ગણેશ મૂર્તિ છે.

તાલિબાને બ્લેક હોક હેલિકોપ્ટરથી મૃતદેહ લટકાવી શહેરમાં ફેરવ્યો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ

તાલિબાની ફાઈટર black hawk helicopter પરથી લટકાયને ધ્વજ લગાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો.

CATEGORIES

ARCHIVES

Most Read