Friday, December 27, 2024
Friday, December 27, 2024

Monthly Archives: February, 2022

ઉત્તરાખંડમાં બનેલ ઘટનાનો વિડિઓ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી સંદર્ભે ભ્રામક દાવા સાથે વાયરલ

વિડિઓ ખેરખર ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં આવેલ લકસર વિધાનસભા ક્ષેત્રનો છે.

સુરતમાં મુસ્લિમ યુવકે હિન્દૂ યુવતીનું ગળુ કાપી નાખ્યું હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ

સુરત પોલીસ અને FIR મુજબ આ ઘટનામાં કોઈપણ સાંપ્રદાયિક રંગ નથી, યુવક-યુવતી બન્ને એક જ સમાજ અને ધર્મના છે.

એક્ટર રાખી સાવંત હિજાબના સમર્થનમાં ઉતરી હોવાના દાવા સાથે તસ્વીર વિડિઓ વાયરલ

રાખી સાવંત હિજાબને સપોર્ટ કર્યો' હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીર અને વિડિઓ ઓગસ્ટ 2021ની છે.

દુબઇની પ્રખ્યાત બૃજ ખલિફા પર કર્ણાટક હિજાબ વિવાદનો ચહેરો મુસ્કાન ખાનની તસ્વીર દેખાડવામાં આવી હોવાનો વિડિઓ વાયરલ

એડિટેડ વીડિયો ખોટા દાવા સાથે ફેસબુક અને અન્ય પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલ છે.

કર્ણાટકમાં હિજાબનો વિરોધ કરી રહેલા ભાજપ અને RSS કાર્યકરો સાથે મારપીટનો ભ્રામક વિડિઓ વાયરલ

ખરેખર તેલંગાણાના જનગાંવમાં ટીઆરએસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.

UPમાં ભાજપ નેતાના કાફલા પર સ્થાનિકોએ હુમલો કર્યો હોવાના દાવા સાથે બંગાળનો વિડિઓ વાયરલ

2021માં બંગાળ ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર અનિર્બાન ગાંગુલીના વાહન પર થયેલા હુમલાનો વિડિઓ શેર કરવામાં આવેલ છે.

લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ પાઠવવા આવેલા અભિનેતા શાહરુખ ખાને પાર્થિવ દેહ પર થુંક ઉડાવ્યું હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

વાસ્તવમાં શાહરૂખ ખાને દુઆ પઢ્યા પછી ફૂંક મારી હતી, દુઆ પઢવાની આ પ્રક્રિયાને ફાતિયા કહે છે.

ઉત્તરપ્રદેશની ચૂંટણી પ્રચાર માટે આવેલા ભાજપ નેતાને લોકોએ ભગાડ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ

ઝારખંડના પૂર્વ બીજેપી સાંસદ રવિન્દ્ર કુમાર રાયના વાહન પર બોકારો પાસે કેટલાક પ્રદશનકારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

CATEGORIES

ARCHIVES

Most Read