Friday, November 22, 2024
Friday, November 22, 2024

Monthly Archives: June, 2022

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સંજય રાઉત ઇન્ટરવ્યૂ સમયે ભાવુક થયા હોવાનો ભ્રામક વિડીયો વાયરલ

સંજય રાઉત રડી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો સ્નેપચેટ એપના એક ફિલ્ટરની મદદથી બનાવવામાં આવ્યો છે

બંગાળમાં મમતા બેનર્જીને સ્કૂટર શીખવાડવા માટે રસ્તાઓ બંધ કરાવ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ

ફેબ્રુઆરી 2021માં પેટ્રોલના ભાવ વધારા મુદ્દે મમતા બેનર્જી દ્વારા ઇલેટ્રીક સ્કૂટર પર કાઢવામાં વિરોધ રેલી છે.

ગાડીના કાચ સાફ કરવાના બહાને ફાસ્ટટેગ સ્કેન કરીને છેતરપિંડી થઈ રહી હોવાના ભ્રામક દાવાનું સત્ય

ટ્રાન્ઝેક્શન ફક્ત રજિસ્ટર્ડ વેપારીઓ (ટોલ અને પાર્કિંગ પ્લાઝા ઓપરેટર્સ) દ્વારા જ શરૂ કરી શકાય છે.

મુંબઈ સાનપાડા બ્રિજ પર વરસાદના કારણે અકસ્માત થયા હોવાના દાવા સાથે પાકિસ્તાનનો વિડીયો વાયરલ

કરાચીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યા બાદ કરાચીમાં મિલેનિયમ મોલ નજીક રોડ પરના ફ્લાયઓવર પર આ ઘટના બની હતી.

અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે રસ્તાઓ પર મોટી તિરાડો પડી હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

વાયરલ તસ્વીર ખરેખર સપ્ટેમ્બર 2019માં પાકિસ્તાનના મીરપુર નજીક આવેલા ભૂકંપના આંચકા બાદ લેવામાં આવેલ છે.

પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર નુપુર શર્માની ધરપકડ થઈ હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ

વાયરલ વિડીઓમાં દેખાઈ રહેલ મહિલા ભારતીય કિસાન યુનિયનની મહિલા વિંગની જિલ્લા પ્રમુખ ભૂમિ બિરમી છે.

પોલીસ અને ભાજપ કાર્યકરો વચ્ચે મારામારીનો જૂનો વિડિઓ અગ્નિપથ યોજના ના સંદર્ભમાં વાયરલ

વાયરલ થયેલ વિડિઓ ખરેખર 2021માં યુપીના ઈટાવામાં બ્લોક ચીફ ચૂંટણી દરમિયાન સર્જાયેલ દ્રશ્યો છે.

અગ્નિપથ યોજના ના વિરોધમાં તેલંગાણામાં એક ટ્રેનને આગ લગાવી હોવાના દાવા સાથે બિહારનો વિડિઓ વાયરલ

ટ્રેનને આગ લગાવી લીધી હોવાના દાવા સાથે બિહારના લખીસરાય જંક્શન પર બનેલ ઘટનાનો વિડિઓ શેર કરવામાં આવેલ છે.

આવતીકાલથી ગુજરાતમાં માસ્ક પહેરવાનું ફરજીયાત રહેશે નહીં તો 1000રૂ નો દંડ લાગુ થયો હોવાની ભ્રામક પોસ્ટ વાયરલ

સરકારે જાહેર સ્થળોએ માસ્ક ઉપરાંત સોશિયલ ડિસટન્સ જાળવી રાખવાના નિયમમાં કોઇ ફેરફાર કર્યો નથી.

CATEGORIES

ARCHIVES

Most Read