Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

Monthly Archives: August, 2022

આ વર્ષે ગરબા આયોજન પર 18% GST લાગુ થયા હોવા અંગે ફેલાયેલ ભ્રામક અફવાનું સત્ય

આ વર્ષે ગરબા આયોજન પર ડેઈલી પાસ રૂ499થી ઓછો હશે તો GST લાગુ નહિ થાય.

કોંગ્રેસ નેતાએ થાઈલેન્ડના રસ્તાની તસ્વીર ગુજરાતની હાલત હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી

સોશ્યલ મીડિયા યુઝર્સ તેમજ કોંગ્રેસ નેતા દ્વારા આ તસ્વીર ગુજરાતની હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

પુતિન બ્રિક્સ સમિટમાં હાજરી આપવા પહોંચ્યા હોવાના દાવા સાથે 2018નો વિડીયો વાયરલ

વાયરલ થયેલ વિડીયો ખરેખર 2018માં દક્ષિણ આફ્રિકાના જોહાનસબર્ગમાં આયોજિત 10મી BRICS સમિટ સમયે લેવામાં આવેલ છે.

‘Luppo’ નામની એક ચોકલેટ બાર માંથી દવાની ગોળી મળી આવી હોવાના ભ્રામક વિડીયોનું સત્ય

આ ઘટના 2019માં બનેલ છે વિડીયો ભ્રામક દાવા સાથે અલગ-અલગ દેશમાં અનેક વખત વાયરલ થયેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read