Tuesday, December 24, 2024
Tuesday, December 24, 2024

Yearly Archives: 2022

ફિલ્મ બ્રહ્માસ્ત્રના બહિષ્કારના સંદર્ભમાં શેર કરવામાં આવેલ ખાલી સિનેમાઘરની વાયરલ તસ્વીરનું સત્ય

વાયરલ તસ્વીર 15 ઓક્ટોબર, 2020ના રોજ દિલ્હીના એક સિનેમા હોલમાં લેવામાં આવેલ છે.

જય શાહ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ બાજવાના પુત્રને મળ્યા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

વાયરલ તસ્વીરમાં ખરેખર બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો ભાઈ યશરાજ રૌતેલા છે.

દિલ્હીમાં આપ પાર્ટીના લગભગ મંત્રીઓ મુસ્લિમ સમાજ માંથી આવતા હોવાના દાવા સાથે ભ્રામક મેસેજ વાયરલ

દિલ્હીના તમામ આમ આદમી પાર્ટીના તમામ મંત્રીઓની યાદી માંથી માત્ર 5 મંત્રી મુસ્લિમ સમાજ માંથી આવે છે.

ગુજરાતમાં વડાપ્રધાન મોદીની જનસભામાં વિશાળ ભીડ ઉમટી હોવાના વાયરલ વિડીયોનું સત્ય

વાયરલ વિડીયોને ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

કેન્સરના ઈલાજ માટે અનાનસ અને ગરમ પાણીનું સેવન કરવાના વાયરલ ભ્રામક મેસેજનું સત્ય

અનાનસ અને ગરમ પાણીને કેન્સરના ઈલાજ તરીકે ભ્રામક રીતે ફેલાવવામાં આવેલ છે.

શું દેશભરમાં કુલ 70 હજારથી વધુ સરકારી શાળાઓ બંધ થઈ છે? જાણો શું છે સરકારી શાળાની સ્થિતિ

પ્રાઇવેટ સ્કૂલોની વાત કરીએ તો 2018 થી 2021 સુધીમાં કુલ 14,254 નવી સ્કૂલો શરૂ થઈ છે.

શું નીતીશ કુમાર દ્વારા મુખ્યમંત્રી ઓફિસમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ લગાવવામાં આવ્યું છે?

CM ઓફિસમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ રાખવામાં આવ્યું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.

એશિયા કપમાં ભારતની જીતથી દુબઈના શેખ ખુશીથી નાચવા લાગ્યા હોવાનો ભ્રામક વિડીયો વાયરલ

સ્ટેડિયમમાં ઉજવણી કરતા શેખનો આ વીડિયો ખરેખર વર્ષ 2020થી ઇન્ટરનેટ પર હાજર છે.

CATEGORIES

ARCHIVES

Most Read