Sunday, July 28, 2024
Sunday, July 28, 2024

Yearly Archives: 2022

ભગવંત માનને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાના દાવા સાથે 2018ની તસ્વીર વાયરલ

ભગવંત માનને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ખરેખર ઓગષ્ટ 2018ના લેવામાં આવેલ છે.

પાણીપૂરીના પાણીમાં ટોયલેટ ક્લીનર હાર્પિક ભેળવતા હોવાના ભ્રામક દાવા સાથે એક વ્યક્તિનો વિડીયો વાયરલ

વાયરલ થયેલ વિડીયો ખરેખર સ્ક્રિપ્ટેડ વિડીયો છે. આ પ્રકારે કોઈપણ ઘટના વાસ્તવમાં બનેલ નથી.

ગુજરાત વલસાડના NH-48 ખાતે બાઈક સવારનું અકસ્માત થયું હોવાનો ભ્રામક વિડીયો વાયરલ

વાયરલ વિડીયો ખરેખર જાન્યુઆરી 2022માં મલેશિયા ખાતે લેવામાં આવેલ છે.

પાકિસ્તાનમાં બનેલ ઘટના ગુજરાતમાં પૂરના પાણી માંથી ડ્રાઇવર ગાડી પસાર કરી રહ્યો હોવાના દાવા સાથે વાયરલ

વાયરલ થયેલ વિડીયો ખરેખર માર્ચ 2020ના પાકિસ્તાનમાં આવેલ પૂર સમયે લેવામાં આવેલ છે.

મમતા સરકાર કાવડ યાત્રા પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરાવી રહી હોવાના દાવા સાથે વિડીયો વાયરલ

વાયરલ વિડીયો ખરેખર ઓગષ્ટ 2021ના કોલકતાના ભૂતનાથ મંદિર નજીક બનેલ ઘટના છે.

સાપુતારા હિલ સ્ટેશન ખાતે ભેખડ ઘસી પડવાથી રસ્તો બંધ થયો હોવાનો ભ્રામક વિડીયો વાયરલ

વાયરલ થયેલ વિડીયો ખરેખર જૂન 2022ના મેઘાલય અને મિઝોરમ રોડવેઝ પર મોટા ભૂસ્ખલન સમયે લેવામાં આવેલ છે.

વડાપ્રધાન મોદી બેલેટ પેપરની પ્રશંસા કરી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ

વાયરલ થયેલ વિડીયો ખરેખર ડિસેમ્બર 2016માં ઉત્તરપ્રદેશના મોરાદાબાદ ખાતે ભાજપની પરિવર્તન રેલી સમયે લેવામાં આવેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read