Saturday, December 28, 2024
Saturday, December 28, 2024

Yearly Archives: 2022

ફેક ટ્વીટર એકાઉન્ટ પરથી સશી થરૂરના નામે સમ્રાટ પૃથ્વીરાજની પત્ની પર ટિપ્પણી કરતી ટ્વીટ વાયરલ

ફેક ટ્વીટર પ્રોફાઈલ પરથી કરવામાં આવેલ ટ્વીટના સ્ક્રીન શોટને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

ગુજરાત આપ પાર્ટી દ્વારા દારૂબંધી દૂર કરો આંદોલન શરૂ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

વાયરલ તસ્વીર પર એડિટિંગ મારફતે 'વીજળી સસ્તી કરો આંદોલન'ની જગ્યાએ 'દારુબંધી દૂર કરો આંદોલન' લખવામાં આવેલ છે.

આપ નેતા સત્યેન્દ્ર જૈનના ઘરે EDના દરોડા પડ્યા જેમાં માત્ર 2 લાખ જ મળ્યા હોવાના દાવા સાથે પોસ્ટ વાયરલ

સત્યેન્દ્ર જૈનના ઘરમાંથી માત્ર રુપિયા 2 લાખ મળ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ તદ્દન ભ્રામક છે.

RBIએ જાહેર કર્યું કે ચલણી નોટો પર હવે મહાત્મા ગાંધીની સાથે અન્ય ચહેરાઓ પણ જોવા મળશે, જાણો શું છે સત્ય

RBI દ્વારા પ્રેસ રિલીઝ મારફતે આ સમાચાર તદ્દન ભ્રામક હોવા અંગે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે ભગવાન રામનું અપમાન કર્યું હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ

સીએમ ગેહલોત રામસ્નેહી સંપ્રદાયના દર્યાવજી મહારાજને ટાંકીને બોલી રહ્યા હતા.

ઉત્તરાખંડમાં એક દુ:ખદ બસ અકસ્માત થયો હોવાના દાવા સાથે 2018ની તસ્વીર વાયરલ

વાયરલ થયેલ તસ્વીર ખરેખર 2018માં ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં બનેલ દુર્ઘટના છે.

ભારતની પ્રથમ પોતાની જાત સાથે લગ્ન કરતી યુવતી, જાણો શું છે સોલોગામી લગ્ન

ભારતમાં ક્ષમા બિંદુ પ્રથમ યુવતી હશે જે સોલોગામી લગ્ન કરવા જઈ રહી છે.

CATEGORIES

ARCHIVES

Most Read