Saturday, December 28, 2024
Saturday, December 28, 2024

Yearly Archives: 2022

આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે 14 કિલોમીટર લાંબી ટનલના નામે ભ્રામક તસ્વીર વાયરલ

શેર કરવામાં આવી રહેલી તસવીર ખેરખર ડેનમાર્ક અને જર્મનીને જોડતી ટનલ Fehmarnbelt Fixed Link પ્રોજેક્ટ છે.

તમિલનાડુ સરકાર મસ્જિદો કરતાં મંદિરો માંથી વધુ વીજળીનું બિલ વસૂલી રહી હોવાના ભ્રામક દાવાનું સત્ય

તમામ ધાર્મિક સ્થળો પાસેથી સમાન કિંમતે વીજળીનું બિલ વસૂલવામાં આવે છે.

ગુજરાત ટાઇટન્સની જીત બાદ ટાટા ગ્રુપે 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપવાની જાહેરાત કરી હોવાનો ભ્રામક મેસેજ વાયરલ

વાયરલ ફોરવર્ડ અંગે ગુજરાત સાયબર સેલ દ્વારા પણ સાવધાન રહેવા અંગે ટ્વીટ પોસ્ટ કરવામાં આવેલ છે.

સિદ્ધુ મુસેવાલાની હત્યાનો આરોપી ગોલ્ડી બરાર પંજાબના મુખ્યમંત્રીનો મિત્ર હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

એક જ નામ હોવાનો ફાયદો ઉઠાવીને કેટલાક અસામાજિક તત્વોએ આ તસ્વીર સાથે ખોટી માહિતી સાથે શેર કરી છે.

બીજેપી સાંસદ રવિ કિશન યુપીમાં વીજળીની દુર્દશા દર્શાવતી જાહેરાતમાં દેખાયા હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ

વાયરલ ભ્રામક માહિતી અંગે સાંસદ રવિ કિશન દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

મનીષ સિસોદિયાએ AAPને સૌથી ખરાબ પાર્ટી ગણાવી હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ

દિલ્હી સરકારના સર્વેમાં ભાજપને સૌથી વધુ ગુંડાગીરી અને રમખાણો કરનારી પાર્ટી ગણાવવામાં આવી છે.

CATEGORIES

ARCHIVES

Most Read