Monday, July 29, 2024
Monday, July 29, 2024

Yearly Archives: 2022

રાજસ્થાનમાં દલિત સરઘસ પર મુસ્લિમોએ પથ્થરમારો કર્યો હોવાના દાવા સાથે મધ્યપ્રદેશનો વિડિઓ વાયરલ

મુસ્લિમોએ પથ્થરમારો કર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લા ખાતે બનેલ ઘટના છે.

આસામમાં આવેલ પૂરમાં બ્રિજ તણાઈ ગયો હોવાના દાવા સાથે ઇન્ડોનેશિયાનો જૂનો વિડિઓ વાયરલ

બ્રિજ તણાઈ ગયો હોવાના દાવા સાથે 2021માં ઇન્ડોનેશિયા ખાતે બનેલ ઘટનાનો વિડિઓ શેર કરવામાં આવેલ છે.

મુસ્લિમ સમુદાયના લોકોએ એક મસ્જિદની સામે ડીજે વગાડતા ટ્રકને રોકીને લાકડીઓ મારી હોવાના વાયરલ વિડીઓનું સત્ય

આ ઘટના બાંગલાદેશ હાજીગંજ તાલુકા અને આસપાસના વિસ્તારોમાં ઈદના દિવસે બનેલ છે.

શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટરને લોકો માર મારી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ

વિડિઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ મ્યુનિસિપલ કાઉન્સિલર્સ અને એમ્પ્લોઇઝ યુનિયનના પ્રમુખ મહિન્દા કહંદાગામા છે.

ઓડિશામાં આવેલ અસાની વાવાઝોડાના સંદર્ભમાં કર્ણાટકના હુબલ્લી એરપોર્ટનો વિડિઓ વાયરલ

વાયરલ વિડિઓ કર્ણાટકના હુબલ્લી એરપોર્ટની સ્ટાફ કેન્ટીન ખાતે લેવામાં આવેલ છે.

ડો.રઘુરામ રાજનને બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર બનાવવામાં આવ્યા હોવાના ભ્રામક દાવાનું સત્ય

20 ડિસેમ્બર 2019ના રોજ, એન્ડ્રુ બેઈલીને બેંક ઓફ ઈંગ્લેન્ડના નવા ગવર્નર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

જામનગરમાં ગૌવંશની 5 ટ્ર્કો ભરીને તસ્કરી કરતા ભાજપ નેતા ઝડપાયા હોવાના ભ્રામક દાવાનું સત્ય

જામનગરમાં ગૌવંશની 5 ટ્રકો ભરી જતા ભાજપ નેતા ઝડપાયા હોવાના ઘટના 2018માં બનેલ છે.

કેટલાક મુસ્લિમોએ પવિત્ર નદીના પાણીમાં ઉભા રહીને નમાઝ અદા કરી હોવાના ભ્રામક વિડીઓનું સત્ય

આ ઘટના ભારતના કોઈ ખૂણે ઘટિત થઈ હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવી રહ્યો છે.

CATEGORIES

ARCHIVES

Most Read