Sunday, January 5, 2025
Sunday, January 5, 2025

Yearly Archives: 2022

યુવાનોએ નગ્ન હાલતમાં જીતુ વાઘાણીના વિવાદિત નિવેદનનો વિરોધ કર્યો હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

મધ્યપ્રદેશના સીધી ખાતે બનેલ ઘટનાની તસ્વીરને ગુજરાતમાં જીતુ વાઘાણીનો વિરોધ કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે સ્મૃતિ ઈરાનીનો ભ્રામક વિડિઓ વાયરલ

વાયરલ વિડીઓમાં એડિટિંગ દ્વારા સ્મૃતિ ઈરાનીના અવાજને બદલાવવામાં આવેલ છે.

કેજરીવાલ અને ભગવંત માન દારૂ અને નોનવેજની પાર્ટી કરી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

એડિટેડ તસ્વીરને હાલના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

અમદાવાદ ખાતે આપ પાર્ટીના રોડ-શોમાં 25 કરોડ લોકો ભેગા થયા હોવાના દાવા સાથે ન્યૂયોર્ક ટાઈમ્સનો સ્ક્રીનશોટ વાયરલ

ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા ટ્વીટર મારફતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સોશ્યલ મીડિયા પર ભ્રામક ખબર સાથે એડિટ કરાયેલ તસ્વીર શેર કરવામાં આવેલ છે.

UP CM યોગીએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો બહિષ્કાર કરવાનો સંદેશ આપ્યો હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ

યોગી આદિત્યનાથનો 7 વર્ષ જૂનો ખોટા અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

CM કેજરીવાલ શહીદ ભગતસિંહ સ્મારક ખાતે બુટ પહેરીને પહોંચ્યા હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર શહિદ ભગતસિંહ સ્મારક ખાતેની હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

દિલ્હીના રોહિણી વિસ્તારના સેકટર-11 ખાતે CNG ગેસ પંપ પર ભીષણ આગ લાગી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

CNG ગેસ પંપ પર ભીષણ આગ લાગી હોવાની ભ્રામક અફવા અંગે દિલ્હી પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

દિલ્હી CM કેજરીવાલે ગુજરાતની જનતાને કચડી નાખવાની ધમકી આપી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

કેજરીવાલના 2016ના સુરત ખાતેના ભાષણના વિડીઓના એક ભાગને ભ્રામક રીતે રજૂ કરવામાં આવેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read