Monday, July 29, 2024
Monday, July 29, 2024

Yearly Archives: 2022

યુક્રેનના વાઇસ પ્રેસિડેન્ટના પત્નીએ રશિયા વિરુદ્ધ હથિયાર ઉપાડી લીધા હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલે શેર કરી ભ્રામક તસ્વીર

વાયરલ તસ્વીર 2021થી સોશ્યલ મીડિયા પર શેર થઈ રહી છે, જેને હાલ યુક્રેન-રશિયા યુદ્ધના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

યુક્રેન બોર્ડર પર શીખ સમાજ દ્વારા લંગર શરૂ કર્યું હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ

વાયરલ તસ્વીર 2016માં બ્રેમ્પટનમાં ચર્ચ સ્ટ્રીટ ખાતે લેવામાં આવેલ છે.

WeeklyWrap : ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીથી લઇ યુક્રેન પર રશિયન આર્મીના હુમલા પર ફેલાયેલ ભ્રામક દાવાઓ

વિધાનસભા ચૂંટણીથી લઇ યુક્રેન પર રશિયન આર્મીના હુમલા પર ફેલાયેલ ભ્રામક દાવાઓ

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલે શેર કર્યો વિસ્ફોટનો ભ્રામક વિડિઓ

ચીનના તિયાનજિનમાં ઓગષ્ટ 2015ના એક ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ વેરહાઉસમાં વિસ્ફોટ થયો હતો.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીએ યુદ્ધનો મોરચો સંભાળ્યો હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીની વાયરલ તસ્વીર અલગ-અલગ સમયે ફ્રન્ટલાઈન પર સૈનિકો સાથે કરેલી મુલાકાત સમયે લેવામાં આવેલ છે.

ગૃહમંત્રી અમિતશાહના કાર્યક્રમમાં ‘કોંગ્રેસ પાર્ટી ઝીંદાબાદ’ના નારા લાગ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ

રાયપુર ખાતે યોજાયેલ ગૃહમંત્રીના કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટી મુર્દાબાદના નારા લાગ્યા હતા.

શું વર્ષ 1917માં 1 રૂપિયાની કિંમત 13 યુએસ ડોલર જેટલી હતી?

વાસ્તવમાં 1917માં 1 યુએસ ડોલરની કિંમત 3.2 રૂપિયા હતી.

CATEGORIES

ARCHIVES

Most Read