Monday, December 23, 2024
Monday, December 23, 2024

Yearly Archives: 2022

ઉત્તરપ્રદેશની ચૂંટણી પ્રચાર માટે આવેલા ભાજપ નેતાને લોકોએ ભગાડ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ

ઝારખંડના પૂર્વ બીજેપી સાંસદ રવિન્દ્ર કુમાર રાયના વાહન પર બોકારો પાસે કેટલાક પ્રદશનકારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

બિહારના ઋતુરાજે માત્ર 51 સેકન્ડમાં ગૂગલને હેક કર્યું અને કરોડોની જોબ મળેવી હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ

ગુગલ દ્વારા કરોડો રૂપિયાની ઓફર આપવામાં આવી હોવાના ભ્રામક દાવા અંગે ઋતુરાજ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

કાનપુરના ભાજપના કાઉન્સિલર રાઘવેન્દ્ર મિશ્રાનો વૃદ્ધ વ્યક્તિને ધમકી આપતો ભ્રામક વિડિઓ વાયરલ થયો

વૃદ્ધ વ્યક્તિ (ભુપેન્દ્ર સિંહ ભદૌરિયા) અમારા કાકા છે... અમે પાડોશી છીએ. આમારે દરરોજ મજાક અને મસ્તી આમ જ ચાલે છે.

મંદિર-મસ્જિદની દિવાલના વિવાદ પર પીરાણા ગામના લોકો હિઝરત કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

આ અંગે પીરાણા દરગાહ તેમજ પીરાણા પોલીસ તંત્ર દ્વારા પણ સ્પષ્ટતા આપવામાં આવેલ છે.

અમેઠી સાંસદ સ્મૃતિ ઈરાનીના કાફલાને રોકી કેટલાક લોકો દ્વારા સુત્રોચાર કરી રહ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ

2020માં વારાણસી ખાતે હાથરસ કાંડના પરિવારને મળવા જતી વખતે વિપક્ષો દ્વારા તેમના કાફલાને રોકી સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

UPમાં અખિલેશ યાદવને મત આપવા પર ભાજપ નેતા દિવ્યાંગને માર મારી રહ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ

સંભલ જિલ્લા પોલીસ દ્વારા ટ્વીટર મારફતે વિડિઓ વર્ષ 2018નો હોવાની સ્પષ્ટતા કરતી ટ્વીટ કરવામાં આવેલ છે.

WeeklyWrap : જાણો સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક ખબરોનું સત્ય

જાણો સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક ખબરોનું સત્ય

ખતરનાક યુ-ટર્ન લેનાર કાર ચાલાકનો વિડિઓ વાયરલ, જાણો પાછળ ખીણ છે કે શું?

યુટર્ન લેનાર કારની પાછળ ખીણ નહીં પરંતુ અન્ય એક રસ્તો જઈ રહ્યો છે.

CATEGORIES

ARCHIVES

Most Read