Monday, December 23, 2024
Monday, December 23, 2024

Yearly Archives: 2022

26મી જાન્યુઆરીના પરેડ માટે જવાનોને બ્રિટિશ યુનિફોર્મ પહેરાવવામાં આવ્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ

સોશ્યલ મીડિયા પર રાષ્ટ્રપતિના બોડી ગાર્ડ (PBG) યુનિટના જવાનો બ્રિટિશ યુનિફોર્મ પહેરીને ઉભા હોવાનો ભ્રામક દાવો શેર કરવામાં આવેલ છે.

સાવરકુંડલામાં આવેલ એક મંદિરના પૂજારી સાથે રાત્રે મંદિરમાં દિપડા સુવા આવતા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ

આ વિડિઓ ઝૂલોજી (પ્રાણીશાસ્ત્ર)ના સ્નાતક Dolph C Volker દ્વારા જાન્યુઆરી 2019માં દક્ષિણ આફ્રિકામાં ચિત્તા સંવર્ધન કેન્દ્ર પર લેવામાં આવેલ છે.

ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ લાગુ, ધોરણ 10 હવેથી બોર્ડ નહીં રહે જેવા ભ્રામક દાવા સાથે મેસેજ વાયરલ

કેબિનેટે નવી શિક્ષણ નીતિ લાગુ કરી હોવાના દાવા સાથે વાયરલ થયેલ મેસેજ તદ્દન ભ્રામક અફવા છે.

એકટર સોનુ સૂદ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ

એક્ટર સોનુ સૂદના બહેન માલ્વિકા સૂદ હાલમાં CM ચની અને નવજોત સિંહ સિદ્ધની હાજરીમાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા

પંજાબ પોલીસ ભાજપ નેતાને માર મારી રહી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ, UP સપા નેતાએ આપ્યો ખુલાસો

આ ઘટના 2011માં ઉત્તરપ્રદેશ વિધાનસભા ખાતે સમાજવાદી પાર્ટીના નેતા રાજા ચતુર્વેદી સાથે બનેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read