Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

Yearly Archives: 2022

ગુજરાતના જુનિયર બચ્ચન તરીકે પ્રખ્યાત કનુભાઈ ઠક્કરનું અવસાન થયું હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ

ગુજરાતના ડુપ્લિકેટ બચ્ચન કનુભાઈ ઠક્કરનું નિધન થયું હોવાના દાવા સાથે અન્ય એક ડુપ્લિકેટ બચ્ચન શશીકાંત પડવાલનો વિડિઓ વાયરલ થયેલ છે.

ગુજરાતમાં રાત્રે 10 વાગ્યાથી લોકડાઉન તેમજ અન્ય નિયમો લાગુ થયા હોવાનો ભ્રામક મેસેજ વાયરલ, જાણો શું કહ્યું સરકારે

ગુજરાત સાયબર સેલ તેમજ સચિવાલય માહિતી વિભાગ દ્વારા પણ વાયરલ મેસેજ ભ્રામક અફવા હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

નાના બાળકોનું અપહરણ કરીને સૂટકેસમાં લઈ જનાર વ્યક્તિનો વિડિઓ વાયરલ, જાણો શું છે સત્ય

સોશ્યલ મીડિયા પર ખરેખર અપહરણની ઘટના બનવા પામી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.

થર્મોકોલ માંથી નકલી ખાંડ બનાવવામાં આવી રહી હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ

થર્મોકોલ માંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવી રહ્યા છે.

સુરતમાં આગામી 10 દિવસ માટે ST બસ સેવા બંધ કરવામાં આવી હોવાનો ભ્રામક દાવો વાયરલ

2020માં કરવામાં આવેલ આદેશને હાલમાં કોરોના વાયરસના વધતા કેસ સંદર્ભે અને સરકારની નવી ગાઇડલાઇન તરીકે શેર કરવામાં આવેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read