Friday, May 3, 2024
Friday, May 3, 2024

Yearly Archives: 2022

નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાના ભ્રામક દાવા સાથે ન્યુઝ પેપર કટિંગ વાયરલ

RTI મુજબ નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.

સુરતના વરાછામાં બોગસ મતદાન થયું હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ

વાયરલ થયેલ વીડિયો ખેરખર ફેબ્રુઆરીમાં પશ્ચિમ બંગાળમાં નાગપાલિકાની ચૂંટણી સમયે બનેલ ઘટના છે.

ભાજપના સંકલ્પ પત્રના પોસ્ટરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દે મુંબઈના એક ફ્લાયઓવરની તસ્વીર શેર કરવામાં આવી

આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દા સાથે મુંબઈના એક ફ્લાયઓવરની તસ્વીર શેર કરવામાં આવેલ છે.

રાહુલ ગાંધી બંધ માઈકની સામે જાહેર સંબોધન કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ

રાહુલ ગાંધી બંધ માઈકની સામે જાહેર સંબોધન કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.

આપ નેતા ઈશુદાન ગઢવીનો જુનો વિડીયો ભ્રામક દાવા અને કટાક્ષ સાથે વાયરલ

વાયરલ થયેલ વિડીયો 17 મેં 2022ના આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલ પરિવર્તન યાત્રા સમયે લેવામાં આવેલ છે.

ગુજરાતમાં ભાજપ કાર્યકર્તાઓ દારૂ વિતરણ કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ

વાયરલ વીડિયોને ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ભ્રામક રીતે શેર કરવામાં આવેલ છે.

પીએમ મોદીએ અરુણાચલ પ્રદેશમાં આઝાદી બાદ પ્રથમ એરપોર્ટ બનાવ્યું હોવાના ભ્રામક દાવાનું સત્ય

અરુણાચલ પ્રદેશની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ 2018માં પાસીઘાટ એરપોર્ટ ખાતે ઉતરી હતી.

હાઇવે પર ટોલ એથોરિટી દ્વારા ગાડી બંધ થાય તો મફત પેટ્રોલ આપવામાં આવી રહ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય

હાઇવે પર ગાડી બંધ પડે તો ટોલ પ્લાઝા એથોરિટી દ્વારા મફત પેટ્રોલ આપવામાં આવતું નથી.

CATEGORIES

ARCHIVES

Most Read