Monday, December 23, 2024
Monday, December 23, 2024

Yearly Archives: 2022

UP PETની પરીક્ષાના નામે ફરી એક વખત ટ્રેનનો જૂનો વિડીયો વાયરલ

વાસ્તવમાં વાયરલ વિડિયો વર્ષ 2018 થી ઇન્ટરનેટ પર હાજર છે, જ્યારે UP PETની પરીક્ષા 15 અને 16 ઓક્ટોબર 2022ના રોજ લેવામાં આવી હતી.

હિન્દૂ દેવી-દેવતાના અપમાન કરવા પર ગોપાલ ઈટાલીયાની ધરપકડ થઈ હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ

ઇટાલિયાને જેલના સળિયા પાછળ દર્શાવતી વાયરલ તસ્વીર હાલમાં તેમની અટકાયત સાથે કોઈ જ સંબંધ નથી.

UP PETની પરીક્ષાના સંદર્ભમાં મુંબઈ લોકલ ટ્રેનનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ

મુંબઈ લોકલ ટ્રેનના જુના વિડીયોને હાલમાં UP PETની પરીક્ષા સમયે સર્જાયેલ હાલાકી હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

કેરળમાં આવેલા અનંત પદ્મનાભ સ્વામી મંદિરના પ્રખ્યાત મગર ‘બાબિયા’ના મૃત્યુની ખબર સાથે ભ્રામક તસ્વીર વાયરલ

વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર કોસ્ટા રિકા દેશની છે, અને આ મગરનું નામ પોચો છે.

ડેવિડ મિલરની પુત્રીનું નિધન થયું હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલોએ શેર કરી ભ્રામક ખબર

ડેવિડ મિલર દ્વારા જે બાળકી સાથે તસ્વીર શેર કરવામાં આવી હતી તે તેમની એક ફેન હતી, આ બાળકી કેન્સરની પીડિત હતી અને મૃત્યુ પામી છે.

પીએમ મોદીના જુના ભાષણનો એડિટ કરાયેલ સ્ક્રીન શોટ ભ્રામક દાવા સાથે થયો વાયરલ

પીએમ મોદીના 2017ના એક કાર્યક્રમ સમયે લેવામાં આવેલ ન્યુઝ ચેનલના સ્ક્રીન શોટને એડિટ કરીને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

RBI ગવર્નર શક્તિકાંત દાસ UPI પેમેન્ટ એપ અંગે જાણકારી આપી રહ્યા હોવાનો ભ્રામક વિડીયો વાયરલ

RBI ગવર્નર દ્વારા કોઈપણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો નથી.

CATEGORIES

ARCHIVES

Most Read