Monday, December 23, 2024
Monday, December 23, 2024

Yearly Archives: 2022

શું કેન્દ્રની ભાજપ સરકાર અલ્પસંખ્યક મંત્રાલય બંધ કરવા વિચારણા કરી રહી છે?

કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી બાબતોના મંત્રાલયને બંધ કરવાના નામે શેર કરવામાં આવી રહેલ દાવો તદ્દન ભ્રામક છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં કેજરીવાલના ભાષણનો જૂનો વિડીયો વાયરલ

સોશ્યલ મીડિયા યુઝર્સ વાયરલ વિડીયોને આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં શેર કરી રહ્યા છે.

શું પીએમ મોદીએ ગુજરાતના દરિયાકાંઠાના વિકાસને લઈને ખુદ ભાજપ પર નિશાન સાધ્યું? જાણો શું છે સત્ય

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા વડાપ્રધાનની કટાક્ષ કરતી પોસ્ટ શેર કરવામાં આવી હતી.

પીએમ મોદીની 2017ના એક ભાષણની ન્યુઝ બ્રેકીંગ પ્લેટ ભ્રામક દાવા સાથે વાયરલ

2017ની જનસભાનો વિડીયોને હાલના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

અમદાવાદ એરપોર્ટ પર સ્ટાફ અને પેસેન્જર ગરબા રમ્યા હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ

વિડીયો હાલના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

ચીન અને પાકિસ્તાનથી ઝેરી ફટાકડા માર્કેટમાં આવ્યા હોવાની ચેંતવણી આપતા ગૃહ મંત્રાલયના નામે વાયરલ થયેલ ભ્રામક મેસેજનું સત્ય

સરકારના PIB ફેકટચેક દ્વારા વાયરલ મેસેજ તદ્દન ભ્રામક માહિતી હોવા અંગે જાણકરી આપવામાં આવેલ છે.

ગુજરાતમાં ભાજપ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના સમર્થનમાં બોલ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ

ભાજપ કાર્યકરે સ્પષ્ટ કહ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપથી આગળ વધી શકશે નહીં.

CATEGORIES

ARCHIVES

Most Read