Sunday, March 26, 2023
Sunday, March 26, 2023

Monthly Archives: February, 2023

ભારત અને અમેરિકાની ડિફેન્સ તાકાત ટાઇટલ સાથે ભ્રામક વિડીયો વાયરલ

સોશ્યલ મીડિયા પર વાયરલ વીડિયોને ભારત અને અમેરિકાની સંયુક્ત તાકાતના ભ્રામક ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ છે.

નાનો બાળક બિમાર બાપને હાથગાડીમાં લઈને હોસ્પિટલ પહોંચ્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

વાયરલ વીડિયોને ગુજરાત મોડેલ ટેગલાઈન સાથે ભ્રામક સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓનું સત્ય

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓનું સત્ય

Fact Check: ઉત્તર પ્રદેશના માર્કેટમાં લોકોને ધમકાવી રહેલ વ્યક્તિના વાયરલ વિડીયોનું સત્ય

ઉત્તર પ્રદેશના માર્કેટમાં લોકોને ધમકાવી રહેલા વ્યક્તિનો વાયરલ વીડિયો ખરેખર કર્ણાટકના કલબુર્ગીના એક માર્કેટમાં બનેલ ઘટના છે.

સોશ્યલ મીડિયા પર અમુલ બટરના ડુપ્લીકેટ ચાઈનીઝ પેકેજીંગના વાયરલ વિડીયોનું સત્ય

અમુલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે, જે મુજબ વાયરલ વીડિયોમાં અમુલ બટરના જુના અને નવા પેકેજીંગની સરખામણી કરવામાં આવી રહી છે.

2018માં વારાણસીના એક બ્રિજ તૂટવાની ઘટનાનો વિડીયો મુંબઈનો હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ

ભ્રામક દાવા સાથે 2018માં વારાણસી ખાતે બનેલ ઘટનાનો વિડીયો શેર કરવામાં આવેલ છે.

તુર્કીના ભૂકંપ સાથે જોડાયેલો 23 વર્ષ જૂની તસ્વીર વાયરલ.

આ તસ્વીર તુર્કીમાં તાજેતરમાં આવેલા ભૂકંપની નથી, પરંતુ 23 વર્ષ પહેલા તુર્કીના ડુજસે પ્રાંતમાં આવેલા ભૂકંપની છે.

CATEGORIES

ARCHIVES

Most Read