Monday, December 23, 2024
Monday, December 23, 2024

Yearly Archives: 2023

ગુજરાતમાં હાલમાં પડેલા કરાના સંદર્ભમાં નેપાળનો જૂનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ

વાયરલ થયેલા વીડિયો ખરેખર 2020માં નેપાળમાં બાગમતી પ્રાંતના ચિતવન જિલ્લાની ઘટના છે.

આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરાવવા મુદ્દે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ મેસેજનું સત્ય

આયકર વિભાગ દ્વારા 31 માર્ચ પહેલા આધાર અને પાન લિંક કરવું ફરજીયાત જાહેર કરેલ છે.

દિલ્હી વિધાનસભામાં આપ અને ભાજપના નેતાઓ વચ્ચે મારામારી થઈ હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ

વાયરલ થયેલ વિડીયો ખરેખર દિલ્હી MCD હાઉસ ભાજપ અને આપના કોર્પોરેટર વચ્ચે થયેલ મારામારીના દર્શ્યો છે.

એક મહોલ્લા એક બકરી ટાઇટલ સાથે દૈનિક જાગરણના વાયરલ ન્યુઝ પેપર કટિંગનું સત્ય

દૈનિક જાગરણ દ્વારા "એક મહોલ્લા એક હોલિકા" નામથી એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

ચાઈનામાં આકાશ માંથી કીડાનો વરસાદ થયો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયોનું સત્ય

સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા આકાશ માંથી કીડાઓ વરસ્યા હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

કિંજલ દવેએ સગાઇ તૂટ્યા બાદ પવન જોશીને ફોન કર્યો હોવાના ભ્રામક દાવા સાથે જૂનો વિડીયો વાયરલ

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલો કિંજલ દવેનો આ વિડીયો જુલાઈ 2019માં RJ દેવકી દ્વારા લેવામાં આવેલ ઇન્ટરવ્યૂનો એક ભાગ છે.

વુમન્સ પ્રીમિયર લીગ માંથી બે પુરૂષ કોમેન્ટેટરોને બહાર કરવામાં આવ્યા હોવાના દાવાનું સત્ય

સોશ્યલ મીડિયા પર એક પેરોડી એકાઉન્ટ દ્વારા વ્યંગાત્મ્ક પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

યોગી આદિત્યનાથે એક શહીદ કોન્સ્ટેબલની ચિતાની રાખ પોતાના કપાળ પર લગાવી હોવાના વાયરલ વિડીયોનું સત્ય

યોગી આદિત્યનાથે ગોરખનાથ પીઠમાં હોલિકાની ભસ્મનું તિલક લગાવીને હોળીની શરૂઆત કરી હતી.

CATEGORIES

ARCHIVES

Most Read