Monday, December 23, 2024
Monday, December 23, 2024

Yearly Archives: 2023

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

નેધરલેન્ડના પીએમ માર્ક રુટનો 2018નો જૂની વિડીયો G20 સમિટના સંદર્ભમાં વાયરલ, જાણો શું છે સત્ય

સોશ્યલ મીડિયા યુઝર્સ 2018માં બનેલી ઘટનાને G20 સમિટના ભ્રામક સંદર્ભમાં શેર કરી રહ્યા છે.

શું ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન સ્ટેડિયમમાં હોબાળો મચ્યો? જાણો વાયરલ વિડીયોનું સત્ય

વાયરલ વિડીયો ખરેખર 8 સપ્ટેમ્બર 2022ના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન પાકિસ્તાનના સમર્થકો વચ્ચે થયેલ લડાઈના દર્શ્યો છે.

શું સાઉદી અરેબિયામાં PM મોદીનું ગોલ્ડ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે?

પીએમ નરેન્દ્ર મોદીની સુવર્ણ પ્રતિમા સાઉદી અરેબિયામાં નહીં પણ સુરતના એક ઝવેરી દ્વારા બનાવવામાં આવી હતી.

સાળંગપુર મંદિર ખાતે હનુમાનજી ના ભીંતચિત્રો તોડવા આવેલ વ્યક્તિ મુસ્લિમ હોવાના ભ્રામક દાવાનું સત્ય

સાળંગપુર મંદિર ખાતે હનુમાનજી ના ભીંતચિત્રો તોડવાનો પ્રયાસ કરી કરેલ વ્યક્તિનું નામ હર્ષદ ગઢવી છે, જેઓ ધર્મથી હિન્દૂ છે.

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

સુરત પોલીસનો બદમાશોને માર મારતો 8 વર્ષ જૂનો વીડિયો વાયરલ

ખરેખર, વાયરલ વીડિયો વર્ષ 2015નો છે, જ્યારે સુરત પોલીસે મહિલાઓની છેડતી કરી રહેલા યુવકને માર માર્યો હતો.

શું ખરેખર દીપડો દારૂ પી ગયો હતો? જાણો વાયરલ વિડીયોનું સત્ય

ખરાબ પાચન અને માનસિક બિમારીના કારણે, દીપડો નબળો પડી ગયો હતો.

શું દિલ્હીમાં G20 સમિટ પહેલા ઝૂંપડપટ્ટીઓને બેનરોથી ઢાંકવામાં આવી છે? જાણો વાયરલ તસ્વીરનું સત્ય

વાયરલ થયેલ તસ્વીર ખરેખર મુંબઈમાં આવેલ જોગેશ્વરી ઝૂંપડપટ્ટીના દૃશ્ય છે.

શું અમેરિકાના વાઈટ હાઉસમાં શ્રીરુદ્ર સ્તોત્રમનો પાઠ યોજાયો હતો? જાણો સત્ય

વાયરલ પોસ્ટ વર્ષ 2018માં ક્રોએશિયામાં યુરોપિયન વૈદિક એસોસિએશન દ્વારા યોજાયેલ રીરુદ્ર સ્તોત્રમનો પાઠનો વિડીયો છે.

CATEGORIES

ARCHIVES

Most Read