Monday, October 7, 2024
Monday, October 7, 2024

LATEST ARTICLES

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના નામે જૂની તસ્વીરો વાયરલ

વાયરલ તસ્વીરો વર્ષ 2013 થી 2023 સુધીમાં અલગ-અલગ સમયગાળા દરમિયાન બનેલી ઘટનાઓ છે.

શું આ તસ્વીર ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણ બાદ લેવામાં આવેલ છે? જાણો શું છે સત્ય

ઉજવણી કરતી આ મહિલાઓની તસ્વીર 2014માં મિશન મંગળના સફળ પરીક્ષણ બાદ લેવામાં આવેલ છે.

શું NASAએ કોસ્મિક કિરણોની અસરને લઈને જાહેર સૂચના આપી છે?

NASA કે Google દ્વારા કોઈ મેસેજ જાહેર કરવામાં આવેલો નથી.

ઉમરેઠી ડેમ ઓવરફ્લો થવાના દાવા સાથે 2022નો જૂનો વિડીયો વાયરલ

વાયરલ થયેલા વીડિયો ખરેખર જુલાઈ 2022ના નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમ ખાતે લેવામાં આવેલ છે.

ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યો હોવાના દાવા સાથે ગોવાનો વિડીયો વાયરલ

વાયરલ થયેલ વિડિઓ ગોવા ખાતે આવેલ દૂધસાગર વોટરફોલ છે.

2018નો જૂનો વિડીયો અમેરિકાના અલાસ્કામાં ભૂકંપ આવ્યો હોવાના નામે વાયરલ

અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના તીવ્ર આંચકાના નામે વાયરલ થઈ રહેલો વિડીયો ખરેખર 2018થી ઈન્ટરનેટ પર હાજર છે.