Tuesday, October 8, 2024
Tuesday, October 8, 2024

LATEST ARTICLES

શું લવ જેહાદને લઈને ચેતવણી આપતી મહિલા ગુજરાતની IPS અધિકારી છે? જાણો શું છે સત્ય

કાજલ વાસ્તવમાં IPS કે પોલીસ અધિકારી નથી. તેણી પોતાને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાયેલા એક સામાજિક કાર્યકર તરીકે વર્ણવે છે.

શું શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને IRCTCએ નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મુક્યો છે?

IRCTC દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટતા મુજબ આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી.

સાવધાન! પિંક વોટ્સએપ એક કૌભાંડ છે.

ટ્સએપ પિંકના નામથી ફેલાવવામાં આવી રહ્યો છે એક વાયરસ છે, સાવચેત રહો.

શું ગુજરાતના 5 નાના શહેરો મ્યુનિસિપલ કોર્પોરેશન બનશે? જાણો શું છે સત્ય

ગુજરાતના 5 નાના શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની જાહેરાત અંગેના વાયરલ મેસેજ તદ્દન ભ્રામક છે.

UCC યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા પર લોકોના મત્ત માંગવામાં આવ્યા હોવાના દાવાનું સત્ય

UCC યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા મુદ્દે સરકારે લોકોના મત્ત માટે કોઈ મોબાઈલ નંબર જાહેર કરેલો નથી.