Thursday, November 28, 2024
Thursday, November 28, 2024

LATEST ARTICLES

ભાજપના પૂર્વ ધારાસભ્ય યતીન ઓઝાનો જૂનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ

ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય યતીન ઓઝાનો વાયરલ વિડીયો ખરેખર વર્ષ 2017માં જનચોક નામની ચેનલ દ્વારા લેવામાં આવેલ છે.

રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના રોડ-શોમાં ભારે ભીડ હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

રોડ-શોમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ખરેખર સાઉથ કોરિયા ખાતે લેવામાં આવેલ છે.

ગોપાલ ઈટાલીયાની ફેસબુક પોસ્ટને એડિટ કરીને ભ્રામક લખાણ સાથે કરવામાં આવી વાયરલ

ફેસબુક પર શેર કરવામાં આવેલ એક પોસ્ટનો સ્ક્રીન શોટને એડિટ કરીને ભ્રામક લખાણ લખવામાં આવ્યું હતું.

પાકિસ્તાનમાં ઇમરાન ખાન પર ગોળીબાર થયો હોવાના સંદર્ભમાં 2014ની તસ્વીર વાયરલ

ઈમરાન ખાનની રેલીમાં ગોળીબાર થયો હોવાની ખબર સાથે વાયરલ થઈ રહેલ તસ્વીર 2014માં લેવામાં આવેલ છે.